શોધખોળ કરો

ઈન્ડિયન શેન વોર્ન મનાતા ચહલની સ્ટોરી છે, દંગલ જેવીઃ પિતાએ ખેતરમાં પિચ બનાવી આપી ટ્રેઈનિંગ

1/15
યુઝવેન્દ્રે 11 વર્ષની વય સુધી ખેતરની પિચ પર પ્રેક્ટિસ કરીને બોલને ફેરવવામાં મહારત હાંસલ કરી લીધી હતી. તેણે સ્કૂલ ક્રિકેટમાં કમાલ દેખાડી તેથી રણજી ટ્રોફી માટે હરિયાણા ટીમમાં તેની પસંદગી થઈ. સચિન તેંડુલકરની તેના પર નજર પડી ને તેણે 2011માં મુંબઈ ઈન્ડિયન્સ ટીમ માટે પસંદ કર્યો.

2/15
બેંગલોરઃ ઈંગ્લેન્ડ સામેની છેલ્લી ટી-20 મેચમાં 25 રનમાં 6 વિકેટો ઝડપનારો યુઝવેન્દ્ર ચહલ રાતોરાત હીરો બની ગયો છે. જો કે એક ટી-20 મેચમાં સૌથી વધુ વિકેટો ઝડપવાના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરનારા ચહલની આ સફળતા રાતોરાત નથી આવી પણ તેની પછળ વરસોની મહેનત જવાબદાર છે.

3/15
4/15
5/15
6/15
7/15
8/15
9/15
યુઝવેન્દ્રના પિતા કે.કે. ચહલ એડવોકેટ છે. એ વહેલી સવારે પોતાના દીકરાને લઈને ખેતરમાં પ્રેક્ટિસ માટે જતા અને પછી કોર્ટમાં જતા રહેતા. સાંજે ઘરે આવીને એ પાછા યુઝવેન્દ્રને લઈને ખેતરમાં ઉપડી જતા ને પ્રેક્ટિસ કરતા. કલાકો લગી યુઝવેન્દ્ર સ્ટમ્પ્સને તાકીને બોલિંગ કર્યા કરતો.

10/15
જો કે યુઝવેન્દ્રે પ્રેક્ટિસ કરવા માટે જવું પડતું એ સ્ટેડિયમ બહુ દૂર હતું તેથી કે.કે. ચહલે તેનો ઉકેલ શોધી કાઢ્યો. મહાવીરસિંહ ફોગટે ખેતરમાં અખાડો બનાવ્યો હતો એ રીત કે.કે. ચહલે પોતાના ખેતરમાં જ ક્રિકેટની પિચ બનાવી કાઢી કે જેથી યુઝવેન્દ્રે પ્રેક્ટિસ કરવા દૂર ના જવું પડે.

11/15
12/15
કે.કે. ચહલ ઈચ્છતા હતા કે તેમનો દીકરો ક્રિકેટર બને અને ભારત વતી રમે. એટલા માટે તેમણે માત્ર છ વર્ષની ઉંમરથી જ પોતાના દીકરાને ક્રિકેટર બનાવવાની તાલીમ આપવાની શરૂઆત કરી. ચહલ પણ હરિયાણાનો જ છે અને જિન્દ શહેરમાં પેદા થયો ને મોટો થયો.

13/15
14/15
અત્યારે આમીર ખાનની ફિલ્મ દંગલ ધૂમ મચાવી રહી છે. કુશ્તીબાજ બહેનો ગીતા ફોગટ અને બબિતા ફોગટને સફળ બનાવવા માટે તેમના પિતા મહાવીરસિંહ ફોગટે કરેલી મહેનત પર બનેલી આ ફિલ્મ જોઈ સૌ દંગ થઈ ગયા છે. ચહલની સ્ટોરી પણ દંગલ જેવી જ છે અને ચહલની સફળતામાં તેના પિતાનું યોગદાન મોટું છે.

15/15
મહાવીરસિંહ પોતાની દીકરીઓ કુશ્તીબાજ બની દેશનું નામ રોશન કરે તેમ ઈચ્છતા હતા. આ સપનું સાકાર કરવા માટે મહાવીરસિંહ ફોગટે પોતાની દીકરીઓ કુશ્તી લડી શકે એટલા માટે પોતાના ખેતરમાં જ અખાડો બનાવ્યો હતો. ચહલના પિતા કે.કે. ચહલે પણ કંઈક આવું જ કર્યું હતું.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વૈભવ સૂર્યવંશીએ અડધી સદી ફટકારી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ 

વૈભવ સૂર્યવંશીની તોફાની અડધી સદીની મદદથી ભારતની જીત, પ્રથમ T20I માં ઝિમ્બાબ્વેને 7 વિકેટથી હરાવ્યું

IND vs ZIM 1st T20: ઝિમ્બાબ્વે સામે શ્રેયસની અગ્નિપરીક્ષા, વૈભવ સૂર્યવંશી પર રહેશે તમામની નજર

ઇંગ્લેન્ડ સામેની શરમજનક હારથી આ 4 ખેલાડીઓનું ODI કરિયર ખતરામાં, ફરી તક મળવી મુશ્કેલ!

વિડિઓઝ

Ahmedabad Rain Update : અમદાવાદમાં રાતે પણ ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનના પાપે ડૂબ્યું અમદાવાદ
South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: સર્વત્ર વરસાદી હેલી, સવારથી 189 તાલુકાઓમાં ખાબક્યો વરસાદ, મહેમદાવાદમાં સૌથી વધુ 5 ઇંચ

Gujarat Rain LIVE: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને

અંબાલાલ પટેલની આગાહી: આગામી 24 કલાક રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા, નિચાણવાળા વિસ્તારોમાં ભરાઈ શકે છે પાણી

સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભાદર 2 ડેમના 5 દરવાજા ખોલાયા, વીરપુરમાં પૂરના પાણીમાં કાર તણાઈ, લીલીયામાં બાઇક સવારનું રેસ્ક્યૂ

ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?

ગુજરાતમાં ભારે વરસાદથી વાહનવ્યવહાર ઠપ્પ: 1200 થી વધુ રસ્તાઓ બંધ, નેશનલ હાઈલે પર પાણી ફરી વળ્યા, ધોળકા ST ડેપો સંપૂર્ણ બંધ

Gujarat Rain: રાજ્યમાં જળબંબાકાર, 24 કલાકમાં 255 તાલુકાઓ પાણી-પાણી, અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ

અમદાવાદમાં મેઘતાંડવ: બોપલ-શેલામાં જળબંબકાર થતાં CM ભૂપેન્દ્ર પટેલ સ્થળ મુલાકાતે, ગાંધીનગરમાં બેઠકોનો ધમધમાટ

Embed widget