શોધખોળ કરો

બુમરાહનો દિવાનો થયો આ મહાન ઓસ્ટ્રેલિયન બોલર, કોહલીને ગણાવ્યો ધૂરંધર, જાણો વિગતે

ઓસ્ટ્રેલિયાના પૂર્વ મહાન ફાસ્ટ બોલર ગ્લેન મેકગ્રાએ ભારતના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ અને દક્ષિણ આફ્રિકાના રબાડાને વર્તમાન સમયના વિશ્વના સર્વશ્રેષ્ઠ બોલર ગણાવ્યા છે. જ્યારે કોહલી અને સ્ટીવ સ્મિથને સર્વશ્રેષ્ઠ બેટ્સમેન ગણાવ્યા હતા.

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયા હાલ ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે. જ્યાં પાંચ મેચની ટી-20 શ્રેણી પૈકીની પ્રથમ બે મેચ જીતીને સીરિઝમાં 2-0ની લીડ લઈ લીધી છે. ન્યૂઝીલેન્ડ પ્રવાસથી ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ઈજા બાદ મેદાનમાં કમબેક કર્યુ છે. પ્રથમ બંને ટી-20 મેચમાં તેણે શાનદાર બોલિંગ કરી છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાના પૂર્વ મહાન ફાસ્ટ બોલર ગ્લેન મેકગ્રાએ ભારતના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ અને દક્ષિણ આફ્રિકાના રબાડાને વર્તમાન સમયના વિશ્વના સર્વશ્રેષ્ઠ બોલર ગણાવ્યા છે. જ્યારે કોહલી અને સ્ટીવ સ્મિથને સર્વશ્રેષ્ઠ બેટ્સમેન ગણાવ્યા હતા. બુમરાહનું બોલ પર અકાલ્પનિક નિયંત્રણ મેકગ્રાએ વિશ્વ આર્થિક મંચની વાર્ષિક બેઠક દરમિયાન કહ્યું, બુમરાહ ખાસ પ્રકારનો બોલર છે. અન્ય ફાસ્ટ બોલરની જેમ તેનો લાંબો રન અપ નથી, પરંતુ તેમ છતાં સારી ઝડપે બોલિંગ કરે છે. બોલ પર તેનું અકાલ્પનિક નિયંત્રણ છે અને તેનું વલણ સકારાત્મક છે. કોહલી છે અદભૂત ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને લઈ મેકગ્રાએ કહ્યું, તે અદભૂત ખેલાડી છે અને ટેકનિકલી પણ ખૂબ મજબૂત છે. ભારતીય કેપ્ટન તરીકે તે થોડો અસાધારણ અને આક્રમક છે પરંતુ તે શ્રેષ્ઠ ખેલાડી છે. અફઘાન એરલાઇન્સનું વિમાન થયું દુર્ઘટનાગ્રસ્ત, 80થી વધુ લોકોના મોતની આશંકા ન્યૂઝીલેન્ડના આ બેટ્સમેને કેમેરા સામે જ ચહલને આપી ગાળ ને રોહિત શર્માએ........ મારુતિએ Altoનું CNG વર્ઝન કર્યુ લોન્ચ, જાણો કેટલી છે કિંમત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારતની સતત હાર પર ગૌતમ ગંભીરે આખરે મૌન તોડ્યું, ડ્રેસિંગ રૂમની સૌથી મોટી નબળાઈ છતી કરી
ભારતની સતત હાર પર ગૌતમ ગંભીરે આખરે મૌન તોડ્યું, ડ્રેસિંગ રૂમની સૌથી મોટી નબળાઈ છતી કરી
ઇંગ્લેન્ડ સામે 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી સતત 2 મેચમાં ફ્લોપ: શું પ્લેઇંગ 11 માંથી થશે આઉટ?
ઇંગ્લેન્ડ સામે 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી સતત 2 મેચમાં ફ્લોપ: શું પ્લેઇંગ 11 માંથી થશે આઉટ?
FIFA World Cup 2026: લિયોનલ મેસ્સીના મેજિકથી ક્વાર્ટર ફાઈનલમાં આર્જેન્ટીના, ઇજિપ્તને હરાવ્યું
FIFA World Cup 2026: લિયોનલ મેસ્સીના મેજિકથી ક્વાર્ટર ફાઈનલમાં આર્જેન્ટીના, ઇજિપ્તને હરાવ્યું
IND vs ENG: ભારત ટી-20માં સૌથી મોટી હાર, પોતાના બીજા સૌથી ઓછા સ્કોર પર ઓલઆઉટ થઈ ટીમ
IND vs ENG: ભારત ટી-20માં સૌથી મોટી હાર, પોતાના બીજા સૌથી ઓછા સ્કોર પર ઓલઆઉટ થઈ ટીમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી?
Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
Surat Rain : ચારેકોર જળબંબાકારની વચ્ચે સુરતના નેતાઓ મોજમાં
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શેરબજારમાં મોટો ભૂકંપ: સેન્સેક્સ 1677 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹700000 કરોડ સ્વાહા
શેરબજારમાં મોટો ભૂકંપ: સેન્સેક્સ 1677 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹700000 કરોડ સ્વાહા
ભારતની સતત હાર પર ગૌતમ ગંભીરે આખરે મૌન તોડ્યું, ડ્રેસિંગ રૂમની સૌથી મોટી નબળાઈ છતી કરી
ભારતની સતત હાર પર ગૌતમ ગંભીરે આખરે મૌન તોડ્યું, ડ્રેસિંગ રૂમની સૌથી મોટી નબળાઈ છતી કરી
ગુજરાતમાં ભારે વરસાદ: CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં, આવતીકાલે સુરત અને વલસાડની લેશે મુલાકાત
ગુજરાતમાં ભારે વરસાદ: CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં, આવતીકાલે સુરત અને વલસાડની લેશે મુલાકાત
ઇંગ્લેન્ડ સામે 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી સતત 2 મેચમાં ફ્લોપ: શું પ્લેઇંગ 11 માંથી થશે આઉટ?
ઇંગ્લેન્ડ સામે 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી સતત 2 મેચમાં ફ્લોપ: શું પ્લેઇંગ 11 માંથી થશે આઉટ?
FSSAI નો સપાટો: બાળકોની ફેવરિટ Lotte Choco Pie 100% શાકાહારી નથી, 3 કંપનીઓને ફટકારી નોટિસ
FSSAI નો સપાટો: બાળકોની ફેવરિટ Lotte Choco Pie 100% શાકાહારી નથી, 3 કંપનીઓને ફટકારી નોટિસ
'ઈરાન સાથે કરાર સમાપ્ત',  ટ્રમ્પે શાંતિ કરાર તોડવાની કરી જાહેરાત, શું હવે આર-પારની લડાઈ થશે?
'ઈરાન સાથે કરાર સમાપ્ત',  ટ્રમ્પે શાંતિ કરાર તોડવાની કરી જાહેરાત, શું હવે આર-પારની લડાઈ થશે?
ટ્રમ્પની જાહેરાત બાદ શેરબજારમાં મોટો કડાકો, 1,600 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ,  નિફ્ટી 493 પોઈન્ટ નીચે
ટ્રમ્પની જાહેરાત બાદ શેરબજારમાં મોટો કડાકો, 1,600 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ,  નિફ્ટી 493 પોઈન્ટ નીચે
Gujarat Rain: રાજ્યમાં 2 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે ધોધમાર વરસાદ 
Gujarat Rain: રાજ્યમાં 2 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે ધોધમાર વરસાદ 
Embed widget