શોધખોળ કરો
ભારતીય ક્રિકેટ ટીમના આ પૂર્વ દિગ્ગજ ખેલાડીનું 77 વર્ષની વયે નિધન
1/4

વાડેકરને પોતાના હોમ ગ્રાઉન્ડ મુંબઈમાં જ ટેસ્ટ કેપ મળી હતી. વાડેકરે 37 ટેસ્ટની 71 ઈનિંગમાં 2113 રન બનાવ્યા હતા. પોતાના ટેસ્ટ કેરિયરમાં તેમણે 1 સદી અને 14 અડધી સદી ફટકારી હતી.
2/4

અજીત વાડેકરના ક્રિકેટ કારકિર્દીની વાત કરીએ તો તેમણે 1958-59માં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું. તેના 8 વર્ષ પછી તેમને ટીમ ઈન્ડિયામાં ડેબ્યુ કરવાની તક મળી. તેમણે 1966માં વેસ્ટ ઈન્ડીઝની સામે પોતાની પહેલી ટેસ્ટ રમી હતી.
Published at : 16 Aug 2018 07:11 AM (IST)
View More





















