શોધખોળ કરો

સળંગ 21 ઓવર મેડન ફેંકીને રેકોર્ડ બનાવનાર પૂર્વ ક્રિકેટર બાપુ નાડકર્ણીનું નિધન, સચિન તેંડુલકેર આપી શ્રદ્ધાંજલિ

નાસિકમાં જન્મેલા નાડકર્ણીએ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ દિલ્હીમાં 1955માં ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું.

નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડ વિરૂદ્ધ એક જ ટેસ્ટ મેચમાં સતત 21 ઓવર મેડન ફેંકીને રેકોર્ડ બનાવનાર પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર બાપુ નાડકર્ણીનું નિધન થઈ ગયું છે. તે 86 વર્ષના હતા. તેમના પરિવારમાં પત્ની અને બે દીકરીઓ છે. નાડકરણીના જમાઈ વિજય શેખરે પીટીઆઈને કહ્યું, ‘તેમનું ઉમર સંબંધિત પરેશાનીઓને કારણે નિધન થયું.’ નાડકર્ણી ડાબોડી બેટ્સમેન અને સ્પિનર હતા. તેમણે ભારત તરફતી 41 ટેસ્ટ મેચમાં 1414  રન બનાવ્યા અને 88 વિકેટ લીધી હતી. તેમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 43 રન આપીને છ વિકેટ રહ્યું. તે મુંબઈના ટોચના ક્રિકેટરોમાં સામેલ હતા. તેમણે 191 ફર્સ્ટ ક્લાસ મેચ રમી  જેમાં 500 વિકેટ અને 8880 રન બનાવ્યા હતા. સળંગ 21 ઓવર મેડન ફેંકીને રેકોર્ડ બનાવનાર પૂર્વ ક્રિકેટર બાપુ નાડકર્ણીનું નિધન, સચિન તેંડુલકેર આપી શ્રદ્ધાંજલિ નાસિકમાં જન્મેલા નાડકર્ણીએ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ દિલ્હીમાં 1955માં ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું અને તેમણે પોતાની અંતિમ ટેસ્ટ મેચ પણ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 1968માં એમએકે પટૌડીની આગેવાની હેઠળ રમી હતી. તેમને સળંગ 21 ઓવર મેડન ફેંકવા માટે યાદ રાખવામાં આવે છે. મદ્રાસ (હવે ચેન્નઈ) ટેસ્ટ મેચમાં તેના બોલિંગ આંકડા 32-27-5-0 હતાં. પાકિસ્તાન વિરુદ્ધ 1960-61માં કાનપુરમાં તેમના આંકડા 32-24-23-0 અને દિલ્હીમાં 34-24-24-1 હતાં. સચિન તેંદુલકરે ટ્વીટ કરીને નાડકર્ણીને શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે લખ્યું કે,’હું તમારા બોલિંગના રેકોર્ડ સાંભળીને મોટો થયો છું. મારા તરફથી શ્રદ્ધાંજલિ’
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરમાં સભાને સંબોધિત કરતી વખતે અચાનક કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની તબીયત લથડી

Gujarat Rain: વરસાદને લઈને હવામાન વિભાગે કરી આગાહી, આ જિલ્લાઓમાં ભુક્કા બોલાવશે વરસાદ  

Gujarat Rain Forecast: ગુજરાતના આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ

ગુલવીર સિંહે વધાર્યું ભારતનું ગૌરવ, ચેલેન્જ કપમાં નવા રાષ્ટ્રીય રેકોર્ડ સાથે 5000 મીટર સ્પર્ધામાં જીત્યો ગોલ્ડ

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Crime News | 40 લાખની લૂંટ કંઈક આવી રીતે બની હતી... જુઓ આ વીડિયોમાં ડિટેલGujarat Heavy Rain Updates | રાજ્યના આ પાંચ જિલ્લાઓમાં આજે તૂટી પડશે અતિભારે વરસાદDwarka Accident | દ્વારકા હાઈવે પર બે કાર અને ટ્રાવેલ્સ ધડાકાભેર અથડાતા, પાંચના મોત; 15 ઘાયલSurendranagar Car Accident | કોઝવે પરથી કાર ખાબકી નદીમાં, છ લોકો તણાયા | Abp Asmita | 29-9-2024

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરમાં સભાને સંબોધિત કરતી વખતે અચાનક કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની તબીયત લથડી
Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરમાં સભાને સંબોધિત કરતી વખતે અચાનક કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની તબીયત લથડી
Gujarat Rain: વરસાદને લઈને હવામાન વિભાગે કરી આગાહી, આ જિલ્લાઓમાં ભુક્કા બોલાવશે વરસાદ  
Gujarat Rain: વરસાદને લઈને હવામાન વિભાગે કરી આગાહી, આ જિલ્લાઓમાં ભુક્કા બોલાવશે વરસાદ  
Gujarat Rain Forecast: ગુજરાતના આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
ગુલવીર સિંહે વધાર્યું ભારતનું ગૌરવ, ચેલેન્જ કપમાં નવા રાષ્ટ્રીય રેકોર્ડ સાથે 5000 મીટર સ્પર્ધામાં જીત્યો ગોલ્ડ
ગુલવીર સિંહે વધાર્યું ભારતનું ગૌરવ, ચેલેન્જ કપમાં નવા રાષ્ટ્રીય રેકોર્ડ સાથે 5000 મીટર સ્પર્ધામાં જીત્યો ગોલ્ડ
Accident: રખડતાં ઢોરના કારણે દ્રારકા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, બે માસૂમ બાળકો સહિત 5નાં મોત

KRN Heat Exchanger IPO: બજાજ બાદ માર્કેટમાં ધમાકો કરવા આવ્યો વધુ એક IPO,લીસ્ટ થતા જ પૈસા ડબલ

Nepal Flood: ભારે વરસાદ બાદ નેપાળમાં પૂર અને ભૂસ્ખલનથી 112ના મોત,બિહારમાં એલર્ટ જારી

Shani Margi 2024: શનિ ચાલશે સીધી ચાલ, દિવાળી પછી આ રાશિના જાતકો પર થશે ધનવર્ષા

Embed widget