શોધખોળ કરો

કાશ્મીર મુદ્દે પૂર્વ પાક ક્રિકેટર જાવેદ મિયાંદાદની ભારતીયોને ધમકી, કહ્યું- બેટથી બહુ માર્યા હવે તલવારથી મારીશ......

મોદી સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370ને રદ્દ કરીને કાશ્મીરને ભારત સાથે ભેળવી દીધુ હતુ. આ સાથે જ પાકિસ્તાન ગભરાઇ ગયુ અને વારંવાર ભારતને યુદ્ધની ધમકી આપવા લાગ્યુ હતુ

ઇસ્લામાબાદઃ પાકિસ્તાના પૂર્વ ક્રિકેટર જાવેદ મિયાંદાદે કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનું સમર્થન કર્યુ છે અને ભારતીયોને ધમકી આપી છે. વડાપ્રધાન ઇમરાન ખાનના સપોર્ટમાં ઉતરેલા જાવેદ મિયાંદાદે હાથમાં તલવાર ઉઠાવીને કહ્યું કે હું તલવારથી મારીશ. પૂર્વ પાક ક્રિકેટર જાવેદ મિયાંદાદનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં જાવેદ મિયાંદાદે હાથમાં તલવાર ઉઠાવી છે. તલવાર વિંઝતા વિંઝતા મિયાંદાદ કહી રહ્યો છે કે, તે કાશ્મીરીઓની સાથે છે. આ દરમિયાન જાવેદ મિયાંદાદે પાકિસ્તાની જર્સી પહેરી છે. કાશ્મીર મુદ્દે પૂર્વ પાક ક્રિકેટર જાવેદ મિયાંદાદની ભારતીયોને ધમકી, કહ્યું- બેટથી બહુ માર્યા હવે તલવારથી મારીશ...... વીડિયોમાં જાવેદ મિયાંદાદ હાથમાં તલવાર લઇને ભારતીયોને ખુલ્લી ધમકી આપી રહ્યો છે કે, 'કાશ્મીરી ભાઇઓ ચિંતા ના કરો, અમે તમારી સાથે છીએ, જેવી રીતે પહેલા બેટથી છગ્ગા મારતો હતો, તેવી રીતે હવે હું તલવારનો પણ ઉપયોગ કરીશ.' ઉલ્લેખનીય છે કે, 5મી ઓગસ્ટે કેન્દ્રની મોદી સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370ને રદ્દ કરીને કાશ્મીરને ભારત સાથે ભેળવી દીધુ હતુ. આ સાથે જ પાકિસ્તાન ગભરાઇ ગયુ અને વારંવાર ભારતને યુદ્ધની ધમકી આપવા લાગ્યુ હતુ.
View this post on Instagram
 
Legendary batsman Javed Miandad speaks about ongoing issue of Kashmir and India. #Cricket #Pakistan #Karachi #Lahore #Kashmir #KashmirUnderThreat #KashmirHamaraHai #India #JavedMiandad

A post shared by Khel Shel (@khelshel) on

કાશ્મીર મુદ્દે પૂર્વ પાક ક્રિકેટર જાવેદ મિયાંદાદની ભારતીયોને ધમકી, કહ્યું- બેટથી બહુ માર્યા હવે તલવારથી મારીશ......

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI
ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Embed widget