શોધખોળ કરો

FIFA WC 2018 : ફ્રાન્સ બન્યું ચેમ્પિયન, ક્રોએશિયાને 4-2થી હરાવ્યું

રશિયા: ફ્રાંસ ફીફા વર્લ્ડ કપ 2018નું ચેમ્પિયન બન્યું છે. રશિયાની રાજધાની મોસ્કોમાં રમાઈ રહેલા ફાઈનલ મુકાબલામાં તેણે ક્રોએશિયાને 4-2થી હરાવ્યું. આ સાથે જ ફ્રાંસે 20 વર્ષ બાદ ફિફા વર્લ્ડ કપ ખિતાબ પોતાના નામે કર્યો અને ક્રોએશિયાનો પ્રથમ વખત ચેમ્પિયન બનવાનું સપનું તોડી નાખ્યું. ફ્રાંસ આ પહેલા 1998માં ચેમ્પિયન બની હતી. ફ્રાન્સ અને ક્રોએશિયા વચ્ચે  લુઝનિકી સ્ટેડિયમમાં 21માં ફૂટબોલ વિશ્વકપની ફાઇનલ મેચ રમાઈ હતી. ક્રોએશિયાના મેન્ડઝુકિચે મેચની શરૂઆતમાં આત્મઘાતી ગોલ કરતા ફ્રાન્સને 1-0થી મહત્વની લીડ મળી હતી. તેણે 18મી મિનિટે આત્મઘાતી ગોલ કર્યો હતો. ક્રોએશિયાના પેરસિકે 28મી મિનિટે ગોલ કરીને સ્કોર 1-1થી સરભર કરી દીધો હતો. આ પછી ફ્રાન્સને 38મી મિનિટે પેનલ્ટી મળી હતી. જેમાં ગ્રીઝમેને ગોલ કરીને ફ્રાન્સને 2-1થી લીડ અપાવી હતી. સ્ટાર ખેલાડી પોગ્બાએ 59મી મિનિટે અને એમબાપેએ 65મી મિનિટે ગોલ કરી ફ્રાન્સની લીડ 4-1 કરી દીધી હતી. ફ્રાન્સના ગોલકીપરની ભુલથી મેન્ડઝુકિચે ગોલ કરીને ક્રોએશિયાની લીડ 2-4 કરી દીધી હતી. આ પછી એકપણ ગોલ થયો ન હતો. ફ્રાન્સે ત્રીજી અને ક્રોએશિયાએ પહેલીવાર ફાઇનલ મેચમાં સ્થાન મેળવ્યું છે. બંન્ને ટીમોએ અગાઉની મેચના જ ખેલાડીઓને રીપીટ કર્યા હતા. બંન્ને ટીમો વચ્ચે વિશ્વકપમાં અત્યાર સુધીમાં માત્ર એક જ વાર ટક્કર 1998 સેમીફાઇનલમાં  થઇ છે. જેમાં ફ્રાન્સની 2-1થી જીત થઇ હતી. જ્યારે આંતરરાષ્ટ્રીય મેચમાં ફ્રાન્સ અને ક્રોએશિયા વચ્ચે પાંચ વાર ટક્કર થઇ છે. જેમાં ફ્રાન્સે શરૂઆતી 3 મેચમાં જીત મેળવી હતી. જ્યારે બે વાર બરાબરીનો મુકાબલો થયો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs SL: ગિલ બાદ વધુ એક સ્ટાર પ્લેયર ઈજાગ્રસ્ત? બોલિંગ કોચે તોડ્યું મૌન
IND vs SL: ગિલ બાદ વધુ એક સ્ટાર પ્લેયર ઈજાગ્રસ્ત? બોલિંગ કોચે તોડ્યું મૌન
MS Dhoni Records List: એમએસ ધોનીના 7 અતૂટ રેકોર્ડ, જેને તોડવા લગભગ અશક્ય
MS Dhoni Records List: એમએસ ધોનીના 7 અતૂટ રેકોર્ડ, જેને તોડવા લગભગ અશક્ય
India vs Sri lanka: પ્લેઇંગ ઇલેવનમાં કેવી રીતે ફિટ બેસશે સરફરાઝ ખાન, કોણ થશે બહાર?
India vs Sri lanka: પ્લેઇંગ ઇલેવનમાં કેવી રીતે ફિટ બેસશે સરફરાઝ ખાન, કોણ થશે બહાર?
સાઈ સુદર્શન શ્રીલંકા સિરીઝમાંથી બહાર: BCCI એ આ વિસ્ફોટક બેટ્સમેનની કરી વાપસી
સાઈ સુદર્શન શ્રીલંકા સિરીઝમાંથી બહાર: BCCI એ આ વિસ્ફોટક બેટ્સમેનની કરી વાપસી

વિડિઓઝ

Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Post Office ની ગજબ સ્કીમ, એક વખત કરો રોકાણ...પછી દર મહિને ₹5550 ની કમાણી, જાણો સ્કીમ વિશે
Post Office ની ગજબ સ્કીમ, એક વખત કરો રોકાણ...પછી દર મહિને ₹5550 ની કમાણી, જાણો સ્કીમ વિશે
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?
8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?
Embed widget