શોધખોળ કરો

World Cup 2019: ઓસ્ટ્રેલિયાના મહાન ક્રિકેટર ગ્લેન મેકગ્રાએ કહ્યું- વર્લ્ડકપમાં આ ખેલાડી હશે ભારતનો ‘યુવરાજ’

2011ના વર્લ્ડ કપમાં યુવરાજ સિંહે બોલિંગ અને બેટિંગ બંનેમાં શાનદાર પ્રદર્શન કરતાં ભારતને બીજો વર્લ્ડકપ અપાવાવમાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો.

નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સમાં રમાઈ રહેલ 12મી વર્લ્ડકપમાં શરૂઆતથી જ ભારતને ખિતાબ માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. ઓસ્ટ્રેલિયાના મહાન ફાસ્ટ બોલર ગ્લેન મેકગ્રાએ આ વાતનું સમર્થન કર્યું છે અને ભારતીય ટીમને પોતાની મનપસંદ ટીમમાંથી એક ગણાવી છે. મેકગ્રાએ હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, આ વખતે વર્લ્ડકપમાં હાર્દિક પંડ્યા ભારતીય ટીમ માટે એવી જ ભૂમિકા ભજવશે જેવી 2011 વર્લ્ડકપમાં યુવરાજ સિંહે ભજવી હતી. World Cup 2019: ઓસ્ટ્રેલિયાના મહાન ક્રિકેટર ગ્લેન મેકગ્રાએ કહ્યું- વર્લ્ડકપમાં આ ખેલાડી હશે ભારતનો ‘યુવરાજ’ 2011ના વર્લ્ડ કપમાં યુવરાજ સિંહે બોલિંગ અને બેટિંગ બંનેમાં શાનદાર પ્રદર્શન કરતાં ભારતને બીજો વર્લ્ડકપ અપાવાવમાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો. એ વર્લ્ડકપમાં યુવરાજને મેનઓ ફ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે મેકગ્રાને ઈન્ટરવ્યુમાં પુછવામાં આવ્યું કે, આ વખતે ભારતીય ટીમને યુવરાજ સિંહની ખોટ વર્તાશે? તો મેક્ગ્રાએ કહ્યું કે, હાર્દિક પંડ્યા તે ભૂમિકા નિભાવી શકે છે, જે 2011માં યુવરાજ સિંહે નિભાવી હતી. ટીમમાં દિનેશ કાર્તિક પણ સારો ફિનિશર છે. જસપ્રિત બુમરાહ વન-ડે ક્રિકેટના સર્વશ્રેષ્ઠ બોલરમાંથી એક છે. તે અંતિમ ઓવરોમાં સારી બોલિંગ કરી શકે છે. World Cup 2019: ઓસ્ટ્રેલિયાના મહાન ક્રિકેટર ગ્લેન મેકગ્રાએ કહ્યું- વર્લ્ડકપમાં આ ખેલાડી હશે ભારતનો ‘યુવરાજ’ ઉલ્લેખનીય છે કે, હાર્દિક પંડ્યાએ આઈપીએલ 2019માં મુંબઈ ઈન્ડિયન્સ માટે શાનદાર બેટિંગ અને બોલિંગ કરી હતી.

ટોપ સ્ટોરી

Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
Embed widget