શોધખોળ કરો

....તો આ હોટ અભિનેત્રી માટે ધોનીએ કપાવી નાંખ્યા હતાં પોતાના લાંબા વાળ?

1/4
 જોકે, ધોનીએ હંમેશા દીપિકા સાથેના સંબંધો વિશે ઈનકાર કર્યો છે. તેણે કહ્યું હતું કે, તેની અને દીપિકા વચ્ચે કશું જ નથી અને આ બધું મીડિયા દ્વારા ઉપજાવી કાઢવામાં આવ્યું છે. તેણે કહ્યું હતું કે, તે છેલ્લા સાડા ત્રણ વર્ષ વાળ વધારી રહ્યો હતો અને મીડિયા દરેક વખતે નવી-નવી છોકરીઓ સાથે તેની લિંક હોવાનું ચગાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન પ્રવાસ વખતે ત્યાંનામ તત્કાલિન રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ પણ ધોનીના લાંબા વાળ પર આફરીન થઈ ગયા હતા અને તેમણે ધોનીને વાળ ન કપાવવાની સલાહ પણ આપી હતી.

2/4
 ધોનીએ 2007માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’ના સ્ક્રીનિંગ માટે પણ શાહરુખ ખાનને પૂછ્યું હતું, આ ફિલ્મમાં દીપિકા લીડ એક્ટ્રેસ હતી. જોકે, બંને વચ્ચેના સંબંધો ત્યારે પૂરા થઈ ગયા જ્યારે દીપિકા યુવરાજ સિંહ સાથે પોતાનો 22મો જન્મદિવસ ઉજવવા ઓસ્ટ્રેલિયા જતી રહી. દીપિકાને એક ફિલ્મના શૂટિંગ માટે ઓસ્ટ્રેલિયા જવાનું હતું. તે નિર્ધારિત શેડ્યૂલના બે દિવસ પહેલા જ યુવરાજ સાથે સમય પસાર કરવા માટે ત્યાં પહોંચી ગઈ હતી.

3/4
 સર્કલ ઓફ ક્રિકેટ ઇન્ડિયાના અહેવાલ અનુસાર હવે એ પણ સાંભળવા મળ્યું છે કે, મહેન્દ્ર સિંહ ધોનીએ દીપિકા પાદુકોણ માટે પોતાના લાંબા વાળ કપાવી નાંખ્યા હતા. એક જૂના અહેવાલ અનુસાર દીપિકાને એમએસ ધોનીના મોટા વાળ પસંદ ન હતા. જો આ વાતનું સમર્થન ધોની અને દીપિકાએ કર્યું ન હતું. ધોનીએ વર્ષ 2007માં એક ટી20 મેચ જોવા માટે દીપિકાને આમંત્રણ આપ્યું હતું, જેનો તેણે સ્વીકાર પણ કર્યો હતો.

4/4
પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હંમેશા પોતાના વ્યક્તિગત જીવન પર બનનારા સમાચારથી ખુદને દૂર રાખવાનો પ્રયત્ન કરે છે. પરંતુ એક સમય એવો પણ હતો જ્યારે કેપ્ટન કૂલ બોલીવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણને ખૂબ પસંદ કરતા હતા અને આ વાત કોઈથી છૂપાયેલી નથી. ધોનીએ સાર્વજનિક રીતે દીપિકાને પસંદ કરવાની વાત કરી હતી. પૂર્વ કેપ્ટનની આ વાતનો જવાબ આપતા દીપિકાએ કહ્યું હતું કે, આ સાંભળીને ખૂબ જ ખુશ થઈ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોલકત્તા HCએ રેપના આરોપમાં આ IPL ક્રિકેટરની ધરપકડ કરવાનો આપ્યો આદેશ, જાણો કોણ છે આ ખેલાડી

BCCI લાવ્યું ક્રિકેટના 7 નવા નિયમો; આગામી સિઝનથી કોચથી લઈને કીપર સુધી બધું જ બદલાશે!

યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન

IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન

સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત

યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા

આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી

આજે પણ સંસદ કૂચ કરશે CJP, અભિજીત દીપકેની જાહેરાત-'આંદોલન સમાપ્ત થશે નહીં'

દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો

Embed widget