શોધખોળ કરો

આ હોટ મોડલને ડેટ કરી રહ્યો છે હાર્દિક પંડ્યા, પાર્ટીમાં ગણાવી પોતાની ગર્લફ્રેન્ડ

આ વખતે હાર્દિક પંડ્યા ક્રિકેટના મેદાન પર નહી પરંતુ પ્રેમના પિચ પર બોલ્ડ થઇ ગયો છે

નવી દિલ્હીઃ ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની લાઇફમાં એકવાર ફરી પ્રેમે એન્ટ્રી મારી દીધી છે. સ્પોટબોયના અહેવાલ અનુસાર હાર્દિક પંડ્યા સર્બિયન મોડલ નતાશા સ્તનકોવિકને ડેટિંગ કરી રહ્યો છે. એવું લાગે છે કે ક્રિકેટર હાર્દિક પંડ્યા નતાશાની અદાઓના પ્રેમમાં પાગલ થઇ ગયો છે. આ વખતે હાર્દિક પંડ્યા ક્રિકેટના મેદાન પર નહી પરંતુ પ્રેમના  પિચ પર બોલ્ડ થઇ ગયો છે. સૂત્રોના મતે હાર્દિક પંડ્યા એક્ટ્રેસ નતાશા સાથે ડેટ કરી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે હાર્દિક પોતાની નવી ગર્લફ્રેન્ડને લઇને ગંભીર છે. તેણે પોતાના પરિવારજનોને નતાશા સાથે ઓળખાણ પણ કરાવી હતી. છેલ્લા દિવસોમાં તે મુંબઇના બ્રાન્દ્રામાં નતાશાને લઇને પહોંચ્યો હતો. આ પાર્ટીનું આયોજન તેના મિત્રોએ કર્યુ હતું. સૂત્રોના મતે હાર્દિક પાર્ટીમાં  નતાશાને પોતાની ગર્લફ્રેન્ડ ગણાવી રહ્યો હતો. આ પાર્ટીમાં હાર્દિકના ભાઇ કૃણાલ પંડ્યા અને તેની ભાભી પંખુડી શર્મા પણ હતી. નોંધનીય છે કે નચ બલિએ-9માં ભાગ લઇ રહેલી નતાશા એલી ગોનીની પણ ગર્લફ્રેન્ડ રહી ચૂકી છે. મૂળ સર્બિયાની રહેવાસી નતાશાએ ત્રણ વર્ષની ઉંમરમાં જ ડાન્સ શીખવાનું શરૂ કરી દીધું હતું. 2010માં સ્પોર્ટ્સ સર્બિયાનું ટાઇટલ જીત્યા બાદ નતાશાએ સ્પોર્ટ્સ ક્ષેત્રમાં કરિયર બનાવવાનો નિર્ણય લીધો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Tirupati Laddu Row: કેવી રીતે પકડાયું પ્રાણીઓની ચરબીવાળું ઘી? તિરુપતિ મંદિર ટ્રસ્ટે સ્પષ્ટ કરી દીધી દરેક વાત

મો. અલી જિન્નાની કઈ વાત સાથે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સહમત છે? કહ્યું - હું પાકિસ્તાનના સંસ્થાપક સાથે સહમત છું

HDFC બેંક લાવી રહી છે વધુ એક IPO, 25,000,000,000 રૂપિયાના શેર ઓફર કરશે

EPFO Update: EPF ખાતાધારકો અને EPS પેન્શનર્સ માટે ગુડ ન્યૂઝ! મોદી સરકારે આ નિયમોમાં આપી મોટી રાહત

ABP Premium

વિડિઓઝ

Vadodara BJP | વડોદરા ભાજપમાં ભડકાના એંધાણ, ભાજપ પ્રમુખની બેફામ બયાનબાજીChaitar Vasava | Aadhar Card | ડેડિયાપાડામાં આધાર કાર્ડ માટે લોકોને હાલાકી, આખી રાત કાઢે છે લાઈનમાંRajkot | મનપાની સામાન્ય સભામાં એવો થયો હોબાળો કે બોલાવવી પડી પોલીસ... Watch Video | Abp AsmitaKshatriya Sammelan | રાજપૂત મહામંસેલનને લઈને સૌથી મોટા સમાચાર | Abp Asmita | 20-4-2024

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Tirupati Laddu Row: કેવી રીતે પકડાયું પ્રાણીઓની ચરબીવાળું ઘી? તિરુપતિ મંદિર ટ્રસ્ટે સ્પષ્ટ કરી દીધી દરેક વાત
Tirupati Laddu Row: કેવી રીતે પકડાયું પ્રાણીઓની ચરબીવાળું ઘી? તિરુપતિ મંદિર ટ્રસ્ટે સ્પષ્ટ કરી દીધી દરેક વાત
મો. અલી જિન્નાની કઈ વાત સાથે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સહમત છે? કહ્યું - હું પાકિસ્તાનના સંસ્થાપક સાથે સહમત છું
મો. અલી જિન્નાની કઈ વાત સાથે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સહમત છે? કહ્યું - હું પાકિસ્તાનના સંસ્થાપક સાથે સહમત છું
HDFC બેંક લાવી રહી છે વધુ એક IPO, 25,000,000,000 રૂપિયાના શેર ઓફર કરશે
HDFC બેંક લાવી રહી છે વધુ એક IPO, 25,000,000,000 રૂપિયાના શેર ઓફર કરશે
EPFO Update: EPF ખાતાધારકો અને EPS પેન્શનર્સ માટે ગુડ ન્યૂઝ! મોદી સરકારે આ નિયમોમાં આપી મોટી રાહત
EPFO Update: EPF ખાતાધારકો અને EPS પેન્શનર્સ માટે ગુડ ન્યૂઝ! મોદી સરકારે આ નિયમોમાં આપી મોટી રાહત
Stock Market Today: શેરબજારમાં શાનદાર તેજી, એક જ દિવસમાં રોકાણકારોની સંપત્તિ 6500000000000 વધી

પીએફ ખાતામાંથી એક વર્ષમાં કેટલા રૂપિયા ઉપાડી શકો છો તમે? આ છે નિયમ

Tirupati Prasad: તિરુપતિના પ્રસાદને લઈને મચ્યો હંગામો, જાણો કેવી રીતે થાય છે ઘીની જગ્યાએ બીફનો ઉપયોગ?

હાઈકોર્ટના જજે મુસ્લિમ વિસ્તારને મિની પાકિસ્તાન કહ્યું, સુપ્રીમ કોર્ટે કાઢી ઝાટકણી, માંગ્યો જવાબ

Embed widget