શોધખોળ કરો

મુંબઈ ઈન્ડિયન્સ જીતી જતાં કોણે કર્યા મેદાન પર જ પુશ અપ્સ, હાર્દિક પંડ્યા પણ જોડાયો, જાણો વિગત

1/4
મિશલને પુશ અપ કરતા જોઇ હાર્દિક પંડ્યા પણ તેની સાથે જોડાયો હતો  અને મેદાન પર જ પુશ અપ કરવા લાગ્યો હતો. આ જીત સાથે મુંબઇ ઇન્ડિયન્સે પ્લે ઓફમાં પહોંચવાની આશા જીવંત રાખી હતી. મુંબઇ આ જીત સાથે 13 મેચમાં છ જીત સાથે 12 અંક મેળવ્યા છે. મુંબઇ પોઇન્ટ ટેબલ પર ચોથા સ્થાન પર પહોંચી ગયો છે. પંજાબ તરફથી લોકેશ રાહુલે શાનદાર 94 રનની ઇનિગ રમી હતી.

2/4
મુંબઇએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં આઠ વિકેટના નુકસાન પર 186 રન ફટકાર્યા હતા જેના જવાબમાં કિંગ્સ ઇલેવન પંજાબ 20 ઓવરમાં પાંચ વિકેટના નુકસાન પર 183 રન બનાવી શકી હતી.

3/4
એક સમયે એવું લાગતું હતું કે કિંગ્સ ઇલેવન સરળતાથી મેચ જીતી જશે પરંતુ મુંબઇના ખેલાડીઓએ કિંગ્સ ઇલેવનના હાથમાંથી જીતનો કોળિયો ઝૂંટવી લાવ્યા હતા. જીત બાદ ખુશ બોલર મિશેલ મૈક્લેનાધન મેદાન પર જ પુશઅપ કરવા લાગ્યો હતો.

4/4
મુંબઇઃ ઇન્ડિયન પ્રિમિયર લીગની 11મી સીઝનમાં કિગ્સ ઇલેવન પંજાબને ત્રણ રન પર હરાવીને  મુંબઇ ઇન્ડિયન્સે પ્લે ઓફમાં પહોંચવાની આશા જીવંત રાખી હતી. ટોસ જીતીને પંજાબે મુંબઇ ઇન્ડિયન્સને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે  છેલ્લા 24 કલાકમાં  રાજ્યના 110 તાલુકામાં  વરસ્યો વરસાદ

આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા

સૂર્યોદય યોજના હેઠળ માત્ર આ લોકોને જ લાભ મળે છે, જાણો ક્યા લોકો યાદીમાં સામેલ નથી
સૂર્યોદય યોજના હેઠળ માત્ર આ લોકોને જ લાભ મળે છે, જાણો ક્યા લોકો યાદીમાં સામેલ નથી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha | ખેતરમાં પાળ તૂટી જતા ખેડૂતો જાતે ચાલુ વરસાદે આડા પડી ગયા અને બનાવ્યો પાળોMehsana Rain| કડીમાં ખાબક્યો બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ, જુઓ વીડિયોમાંPorbandar| બે વર્ષ પહેલા બનાવાયેલી સરોવરની પાળ તૂટતા થયા આવા હાલ, જુઓ વીડિયોમાંBanasakantha Rain | પાલનપુરમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ કેવા ભરાયા પાણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે  છેલ્લા 24 કલાકમાં  રાજ્યના 110 તાલુકામાં  વરસ્યો વરસાદ
Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 110 તાલુકામાં વરસ્યો વરસાદ
આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા
મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા
સૂર્યોદય યોજના હેઠળ માત્ર આ લોકોને જ લાભ મળે છે, જાણો ક્યા લોકો યાદીમાં સામેલ નથી
સૂર્યોદય યોજના હેઠળ માત્ર આ લોકોને જ લાભ મળે છે, જાણો ક્યા લોકો યાદીમાં સામેલ નથી
Team India: વિરાટ કોહલીને જે સૌથી વધુ પસંદ છે, બ્રેકફાસ્ટમાં ટીમ ઈન્ડિયાને એ જ મળશે... આ રહ્યું મેનુ

Lok Sabha New Rule: સ્પીકર ઓમ બિરલાએ લોકસભાના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે વિપક્ષ નહીં કરી શકે આ કામ

L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ

How To File ITR: શા માટે CA ને પૈસા આપવા? કોઈપણ મુશ્કેલી વગર ફાઇલ કરો ITR, આ છે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

Embed widget