શોધખોળ કરો
Advertisement
હાર્દિક પંડ્યા આ હોટ એક્ટ્રેસ સાથે લગ્ન કરે તેવી ચર્ચા, પરિવાર સાથે કરાવી મુલાકાત
ભારતીય ક્રિકેટ ટીમના ઓલ-રાઉન્ડર હાર્દિક પંડ્યા ક્રિકેટની સાથે-સાથે પોતાના અફેરના કારણે ચર્ચામાં રહે છે.
મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમના ઓલ-રાઉન્ડર હાર્દિક પંડ્યા ક્રિકેટની સાથે-સાથે પોતાના અફેરના કારણે ચર્ચામાં રહે છે. પછી તે એલી અવરામ હોય કે ઈશા ગુપ્તા કે પછી ઉર્વશી રૌતેલા. હાર્દિકનું નામ આ તમામ એક્ટ્રેસ સાથે જોડાયું છે. હવે ચર્ચા છે કે હાર્દિક નતાશા સ્ટૈંકોવિકને ડેટ કરી રહ્યો છે. જે નચ બલિયે 9માં જોવા મળી રહી છે.
નતાશા ફેમસ સોંગ ડીજે વાલે બાબૂ મેરા ગાના બજાદે તેમાં જોવા મળી હતી. આ ગીત ખૂબ જ ફેમસ થયું હતું. આ ગીતના કારણે નતાશાને ખૂબ જ લોકપ્રિયતા મળી હતી.
હાર્દિક પંડ્યાએ નતાશાને પોતાના પરિવાર સાથે મુલાકાત કરાવી હતી. નતાશા આ વખતે પ્રથમ વખત સમગ્ર પંડ્યા પરિવારને મળી હતી. જેને લઇને એવી ચર્ચા પણ થઇ રહી છે કે ટુંક સમયમાં હાર્દિક પટેલ અને નતાશાના લગ્ન નક્કી થાય તેવી શક્યતાઓ છે.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement