શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
હોમફોટો ગેલેરીક્રિકેટહાર્દિક પંડ્યાએ મંગેતર સાથે ઉજવી હોળી, ભાઈ કૃણાલ અને ભાભી પણ હતા સાથે, જુઓ તસવીરો
હાર્દિક પંડ્યાએ મંગેતર સાથે ઉજવી હોળી, ભાઈ કૃણાલ અને ભાભી પણ હતા સાથે, જુઓ તસવીરો
By : એબીપી અસ્મિતા વેબ ટીમ | Updated at :
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/03/10200331/hardik-pandya.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/4
![ટીમ ઈન્ડિયાના ઓપનર શિખર ધવને પત્ની અને પુત્ર સાથેની તસવીર શેર કરીને લખ્યું, આપણા લોકો સાથે મિલન કરાવે છે હોળી, ખુશીઓના રંગ લાવે છે હોળી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/03/10200449/shikhar-dhawan.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ટીમ ઈન્ડિયાના ઓપનર શિખર ધવને પત્ની અને પુત્ર સાથેની તસવીર શેર કરીને લખ્યું, આપણા લોકો સાથે મિલન કરાવે છે હોળી, ખુશીઓના રંગ લાવે છે હોળી.
2/4
![દેશભરમાં આજે હોળીનું પર્વ મનાવવામાં આવી રહ્યું છે. લોકો એકબીજાને હોળીની શુભકામના પાઠવવા સહિત રંગોથી રંગી રહ્યા છે. લોઅર બેક ઈન્જરી બાદ સાઉથ આફ્રિકા સામે વન ડે શ્રેણીથી ભારતીય ટીમમાં વાપસી કરી રહેલા સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પણ હોળીના રંગમાં રંગાયો હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/03/10200441/hardik-pandya2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દેશભરમાં આજે હોળીનું પર્વ મનાવવામાં આવી રહ્યું છે. લોકો એકબીજાને હોળીની શુભકામના પાઠવવા સહિત રંગોથી રંગી રહ્યા છે. લોઅર બેક ઈન્જરી બાદ સાઉથ આફ્રિકા સામે વન ડે શ્રેણીથી ભારતીય ટીમમાં વાપસી કરી રહેલા સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પણ હોળીના રંગમાં રંગાયો હતો.
3/4
![હાર્દિકે તસવીર શેર કરીને લખ્યું, Happy holidays from the Pandyas.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/03/10200436/hardik-pandya1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હાર્દિકે તસવીર શેર કરીને લખ્યું, Happy holidays from the Pandyas.
4/4
![પંડ્યાએ તેની મંગેતર અને મોટાભાઈ કૃણાલ તથા ભાભી સાથે હોળી મનાવી હતી. તેણે સોશિયલ મીડિયા પર આ અંગેની તસવીર શેર કરી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/03/10200331/hardik-pandya.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પંડ્યાએ તેની મંગેતર અને મોટાભાઈ કૃણાલ તથા ભાભી સાથે હોળી મનાવી હતી. તેણે સોશિયલ મીડિયા પર આ અંગેની તસવીર શેર કરી હતી.
Published at :
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
![Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/04/6257cadde9ddbbc1cf03a0c8ef8453d2172008001141781_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાત
![ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/01/ecc00e6601602475223527ade85eceba1677632947156457_original.png?impolicy=abp_cdn&imwidth=470)
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાત
![રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/04/c2d9f301fdc2076395fbff9779d07d6a172008367251974_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
ક્રિકેટ
![Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/04/c6c149f2269b91f87733bf13d0038dfb1720084674965426_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
#Usman Khawaja#Datta Jayanti#Ranbir Kapoor#Alia Bhatt#Stock Market#Paytm layoff#Alexei Navalny#Coronavirus Cases#WFI President#Salaar#Dhunki#Weather Forecast Today#Australia vs Pakistan#DMK Dayanidhi Maran#MP Cabinet Expansion#Ustad Rashid Khan Health#SBI Clerk Exam Date#Sydney#IPL 2024#Bigg Boss 17 Episode#Petrol#Diesel#Gold#Silver
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)