શોધખોળ કરો

લંચ અને ટી-બ્રેકમાં શું ખાય છે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ? જાણો કેવું હોય છે તેમનું મેનુ

ટેસ્ટ મેચમાં મેદાનમાં ઉતરતા પહેલા આખો દિવસ તરોતાજા અને સ્ફૂર્તિ રાખવા માટે ખેલાડીઓ સવારે બ્રેકફાસ્ટમાં દૂધ, પાસ્તા અને ફળ લે છે.

નવી દિલ્હીઃ વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ પર ગયેલ ભારતીય ટીમ તેના અંતિમ તબક્કામાં છે. ટી20, વનડે સીરીઝમાં સૂપડા સાફ કર્યા બાદ ટેસ્ટ સીરીઝમાં ટીમ ઇન્ડિયા વિન્ડિઝને ઘરમાં જ હરાવવા માગે છે. પ્રથમ ટેસ્ટ ચોથા દિવસે જ જીતી લીધી હતી અને બીજી અંતિમ ટેસ્ટ 30 ઓગસ્ટ એટલે કે આજથી જમૈકીમાં રમાશે. કોઈપણ ખેલાડી માટે પોતાની ફિટનેસ બનાવી રાખવી સૌથી વધારે મહત્વપૂર્ણ હોય છે. 5 દિવસ સુધી ચાલતી ટેસ્ટમાં રોજ 3 સત્ર હોય છે જેમાં ખેલાડીઓને આરામ મળે છે. બ્રેકફાસ્ટનો સમયઃ ટેસ્ટ મેચમાં મેદાનમાં ઉતરતા પહેલા આખો દિવસ તરોતાજા અને સ્ફૂર્તિ રાખવા માટે ખેલાડીઓ સવારે બ્રેકફાસ્ટમાં દૂધ, પાસ્તા અને ફળ લે છે. આ ઉપરાંત કેટલાક ખેલાડીઓ મીટ, સલાડ, જામ કે પીનટ બટર સાથે સેન્ડવીચ પણ ખાય છે. લંચનો સમયઃ પ્રથમ સેશન બાદ ખેલાડીઓ લંચ લે છે. લંચમાં ખેલાડીઓને 3થી 5 વ્યંજન પીરસવામાં આવે છે.  જેમાં જુદા જુદા પ્રકારની રોટલી, લીલા શાકભાજી, બટાટા અને દાળ મુખ્ય હોય છે. જે ખેલાડીઓ નોન વેજ ખાવાનું પસંદ કરે છે તેમના માટે ચિકન, લેમ્બ અને ફિશ પણ હોય છે. ઉપરાંત ખેલાડીઓને તેમની ફેવરિટ આઈસક્રીમ પણ સર્વ કરવામાં આવે છે. ટી-બ્રેકઃ ત્રીજા સેશનમાં ખેલાડીઓને ટી બ્રેક મળે છે. આ બ્રેકમાં મોટેભાગે ચા કે કોફી કપ સાથે હળવો નાસ્તો કરે છે, જેને પચાવો સરળ હોય છે. ખેલાડીઓને જે પણ વસ્તુ પિરસવામાં આવે છે તે એક્સપર્ટ શેફ જ બનાવે છે અને ઘણા ખેલાડીઓ પોતાનો અલગ શેફ પણ રાખે છે. ઉપરાંત બીજા દિવસ માટે સ્પા, માલિશ અને જકૂજીનો પણ ઉપયોગ કરે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ

વિડિઓઝ

Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Embed widget