શોધખોળ કરો

200થી વધારે દેશમાં દેખાશે ક્રિકેટ વર્લ્ડ કપ, ભારતમાં 7 ભાષાઓમાં થશે પ્રસારણ

આઈસીસીએ પુરુષ ક્રિકેટ વર્લ્ડ કપ 2019નું પ્રસારણ વૈશ્વિક બ્રોડકાસ્ટર ભાગીદાર સ્ટાર સ્પોર્ટ્સ ઉપરાંત 25 ભાગીદારોની સાથે 200થી વધારે દેશોમાં કરવાનું સુનિશ્ચિત કર્યું છે.

નવી દિલ્હીઃ વિશ્વભરના પ્રશંસકો સુધી વર્લ્ડ કપ ક્રિકેટ પહોંચાડવા માટે આઈસીસીએ મંગળવારે પ્રસારણ અને ડિજિટલ વિતરણ યોજનાની જાહેરાત કરી જે અંતર્ગત પ્રથમ વખત અફઘાનિસ્તાનમાં આ ટૂર્નામેન્ટનું પ્રસારણ થશે. આ યોજના અંતર્ગત આઈસીસી પ્રસંશકો સુધી ક્રિકેટને પહોંચાડવા માટે ટેલીવિઝન, રેડિયો અને ડિજિટલ માધ્યમો ઉપરાંત સમાચાર, સિનેમા, ફેન પાર્ક અને જુદા જુદા અન્ય મીડિયા ભાગીદારોની જાહેરાત કરી છે. 200થી વધારે દેશમાં દેખાશે ક્રિકેટ વર્લ્ડ કપ, ભારતમાં 7 ભાષાઓમાં થશે પ્રસારણ આઈસીસીએ પુરુષ ક્રિકેટ વર્લ્ડ કપ 2019નું પ્રસારણ વૈશ્વિક બ્રોડકાસ્ટર ભાગીદાર સ્ટાર સ્પોર્ટ્સ ઉપરાંત 25 ભાગીદારોની સાથે 200થી વધારે દેશોમાં કરવાનું સુનિશ્ચિત કર્યું છે. ભારતમાં આ ટૂર્નામેન્ટ સાત ક્ષેત્રીય ભાષાઓમાં પ્રસારિત કરવામાં આવશે, જેના માટે સ્ટાર સ્પોર્ટ્સની દુનિયાના સર્વશ્રેષ્ઠ કોમેન્ટેટરની ટીમ બનાવવામાં આવી છે. તેમાં લગભગ 50 કમેન્ટેટર સામેલ છે. 200થી વધારે દેશમાં દેખાશે ક્રિકેટ વર્લ્ડ કપ, ભારતમાં 7 ભાષાઓમાં થશે પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ ભારતમાં અંગ્રેજી ઉપરાંત હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ, બંગલા અને મરાઠીમાં વર્લ્ડ કપનું પ્રસારણ કરશે. તેમાંથી 12 મેચને એશિયાનેટ પ્લસના માધ્યમથી મલયાલમમાં પણ પ્રસારિત કરવામાં આવશે. આ પ્રથમ વખત હશે જ્યારે અફઘાનિસ્તાનમાં ક્રિકેટ વર્લ્ડ કપનું પ્રસારણ થશે. દેશની સરકારી પ્રસારક રેડિયો ટેલીવિજન અફઘાનિસ્તાન તેનું પ્રસારણ કરશે. ભારત અને ભારતીય ઉપમહાદ્વીપમાં લગભગ 30 કરોડ દર્શક સ્ટાર સ્પોર્ટ્સના ડિજિટલ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ હોટસ્ટાર પર વર્લ્ડ કપના મેચ જોઈ શકશે.

ટોપ સ્ટોરી

T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
કોણ છે આ સુંદર મહિલા ક્રિકેટર? જેનું અનોખું સેલિબ્રેશન સોશિયલ મીડિયા પર વાયરલ, જુઓ VIDEO
કોણ છે આ સુંદર મહિલા ક્રિકેટર? જેનું અનોખું સેલિબ્રેશન સોશિયલ મીડિયા પર વાયરલ, જુઓ VIDEO
વનડે ઇન્ટરનેશનલમાં ક્યારેય ઝીરો પર આઉટ ન થનારા બેટ્સમેન, એક ભારતીય દિગ્ગજ પણ સામેલ
વનડે ઇન્ટરનેશનલમાં ક્યારેય ઝીરો પર આઉટ ન થનારા બેટ્સમેન, એક ભારતીય દિગ્ગજ પણ સામેલ
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
Embed widget