શોધખોળ કરો

ICC ટેસ્ટ રેન્કિંગમાં કોહલી સિવાય આ ભારતીય બેટ્સમેનો પણ રહી ચુક્યા છે નંબર 1, જાણો વિગત

1/7
નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડ સામે ભારતીય ટીમ બર્મિંઘમ ટેસ્ટ ભલે 31 રને હારી ગઈ હોય પરંતુ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ કરેલા શાનદાર પ્રદર્શનના કારણે એક મોટી ઉપલબ્ધિ હાંસલ કરી લીધી છે. આઈસીસીના તાજા ટેસ્ટ રેન્કિંગમાં કોહલી 934 રેટિંગ પોઈન્ટ સાથે  વિશ્વનો નંબર એક બેટ્સમેન બની ગયો છે. આઈસીસીના નંબર 1 ટેસ્ટ બેટ્સમેન બનનારો કોહલી 7મો ભારતીય છે.

2/7
ભારતના વિસ્ફોટક ઓપનર વિરેન્દ્ર સેહવાગે 2010માં સાઉથ આફ્રિકા સામે ફટકારેલી સદીના કારણે નંબર 1નું સ્થાન મેળવ્યું હતું. શ્રીલંકા સામેની શ્રેણીમાં પણ શાનદાર પ્રદર્શન કરવા બદલ તેણે કરિયરના સર્વાધિક 866 પોઈન્ટ મેળવી નંબર 1 બેટ્સમેન બન્યો હતો.

3/7
1979માં લિટલ માસ્ટર સુનીલ ગાવસ્કર 916 પોઈન્ટ મેળવીને નંબર વન બેટ્સમેન બન્યાં હતા. જે અત્યાર સુધી એક રેકોર્ડ હતો. આ રેકોર્ડને વિરાટ કોહલીએ તોડી નાંખ્યો છે.

4/7
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર તેની કરિયર દરમિયાન 1157 દિવસ સુધી નંબર વન બેટ્સમેન રહ્યો હતો. 2011માં તેંડુલકર સાઉથ આફ્રિકાના જેક કાલિસ સાથે સંયુક્ત રીતે નંબર વન હતો. જે બાદ 2018માં કોહલી આ મુકામ પર પહોંચ્યો છે. સચિને 2002માં તેની કરિયરના સર્વાધિક 898 પોઈન્ટ મેળવ્યા હતા.

5/7
ધ વોલ તરીકે ઓળખાતો રાહુલ દ્રવિડ માર્ચ 2005માં 892 પોઈન્ટ મેળવી નંબર વન બેટ્સમેન બન્યો હતો. આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં તે 35 ટેસ્ટ અને 226 દિવસ સુધી નંબર 1 બેટ્સમેન રહ્યો હતો.

6/7
ટીમ ઈન્ડિયાના ઓપનર ગૌતમ ગંભીરે 2009માં શ્રીલંકા સામેની શ્રેણીમાં કરેલા શાનદાર પ્રદર્શનના કારણે ટેસ્ટ રેન્કિંગમાં નંબર વનનું સ્થાન મેળવ્યું હતું.

7/7
આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં ટોપ કરનારા બીજા બેટ્સમેન દિલીપ વેંગસરકર છે. તેમણે 1988માં ન્યૂઝિલેન્ડ સામેની શ્રેણી દરમિયાન 837 પોઈન્ટ મેળવ્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી

Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી

ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી

Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી

મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ

જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી

Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર

Embed widget