શોધખોળ કરો
કોહલી પાસેથી 10 દિવસમાં જ છીનવાયો નંબર 1 બેટ્સમેનનો તાજ, જાણો વિગત
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/13205444/5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/4
![નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી લોર્ડ્સ ટેસ્ટની બંને ઈનિંગમાં ખાસ દેખાવ કરી શક્યો નહોતો. જેના કારણે તેણે નંબર એક બેટ્સમેનનો તાજ ગુમાવી દીધો છે. કોહલીએ બર્મિંઘમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે તેના શાનદાર પ્રદર્શનના કારણે આઈસીસી રેન્કિંગમાં વિશ્વનો નંબર એક ટેસ્ટ બેટ્સમેન બન્યો હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/13205535/6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી લોર્ડ્સ ટેસ્ટની બંને ઈનિંગમાં ખાસ દેખાવ કરી શક્યો નહોતો. જેના કારણે તેણે નંબર એક બેટ્સમેનનો તાજ ગુમાવી દીધો છે. કોહલીએ બર્મિંઘમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે તેના શાનદાર પ્રદર્શનના કારણે આઈસીસી રેન્કિંગમાં વિશ્વનો નંબર એક ટેસ્ટ બેટ્સમેન બન્યો હતો.
2/4
![હાર્દિક પંડ્યા બોલરોના રેકિંગમાં 25 ક્રમનો કૂદકો લગાવીને 74માં નંબર પર આવી ગયો છે. 849 પોઈન્ટ સાથે બોલરોના લિસ્ટમાં જાડેજા ત્રીજા અને 802 પોઈન્ટ સાથે અશ્વિન પાંચમા નંબર પર છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/13205529/4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હાર્દિક પંડ્યા બોલરોના રેકિંગમાં 25 ક્રમનો કૂદકો લગાવીને 74માં નંબર પર આવી ગયો છે. 849 પોઈન્ટ સાથે બોલરોના લિસ્ટમાં જાડેજા ત્રીજા અને 802 પોઈન્ટ સાથે અશ્વિન પાંચમા નંબર પર છે.
3/4
![કોહલીના નબળા પ્રદર્શનના કારણે બોલ ટેમ્પરિંગ વિવાદમાં એક વર્ષના પ્રતિબંધનો સામનો કરી રહેલો ઓસ્ટ્રેલિયાનો સ્ટીવ સ્મિથ ફરી નંબર 1 બની ગયો છે. ચેતેશ્વર પૂજારા 759 પોઈન્ટ સાથે છઠ્ઠા નંબર પર છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/13205522/2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કોહલીના નબળા પ્રદર્શનના કારણે બોલ ટેમ્પરિંગ વિવાદમાં એક વર્ષના પ્રતિબંધનો સામનો કરી રહેલો ઓસ્ટ્રેલિયાનો સ્ટીવ સ્મિથ ફરી નંબર 1 બની ગયો છે. ચેતેશ્વર પૂજારા 759 પોઈન્ટ સાથે છઠ્ઠા નંબર પર છે.
4/4
![કોહલી લોર્ડ્સ ટેસ્ટમાં તેનું શાનદાન ફોર્મ જાળવી શક્યો નહોતો. પ્રથમ ઇનિંગમાં 23 અને બીજી ઇનિંગમાં 17 રન જ બનાવ્યા હતા. જેના કારણે કોહલી 919 પોઈન્ટ સાથે બીજા નંબર પર આવી ગયો છે. બર્મિંઘમ ટેસ્ટના શાનદારન પ્રદર્શનના કારણે કોહલી 934 પોઇન્ટ સાથે ટોચ પર પહોંચી ગયો હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/13205512/1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કોહલી લોર્ડ્સ ટેસ્ટમાં તેનું શાનદાન ફોર્મ જાળવી શક્યો નહોતો. પ્રથમ ઇનિંગમાં 23 અને બીજી ઇનિંગમાં 17 રન જ બનાવ્યા હતા. જેના કારણે કોહલી 919 પોઈન્ટ સાથે બીજા નંબર પર આવી ગયો છે. બર્મિંઘમ ટેસ્ટના શાનદારન પ્રદર્શનના કારણે કોહલી 934 પોઇન્ટ સાથે ટોચ પર પહોંચી ગયો હતો.
Published at : 13 Aug 2018 08:56 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)