શોધખોળ કરો
ભારત પરત ફરી અંડર 19 વિશ્વ કપ વિજેતા ટીમ, રાહુલ દ્રવિડે જણાવી ખાસ પાંચ વાતો, જાણો
1/6

દ્રવિડે કહ્યું, આજની ટીમના સદસ્યો આત્મવિશ્વાસની ભરપૂર છે તે તેમના પ્રદર્શનમાં જોવા મળે છે.
2/6

એક સવાલના જવાબ પર રાહુલ દ્રવિડે કહ્યું હુ પાકિસ્તાનના ડ્રેસિંગ રૂમમાં તેમને સાંત્વના અથવા શુભેચ્છા આપવા નથી ગયો. મે પાકિસ્તાના ફાસ્ટ બોલર સાથે મુલાકાત કરી, તેણે મને પ્રભાવિત કર્યો. મારુ માનવું છે કે એક કોચ તરીકે પોતાની આસપાસ કોઈ પ્રતિભાને જોવી આપણને ખુશી આપે છે. પાકિસ્તાના કોચે પણ આપણા યુવા ખેલાડીઓના વખાણ કર્યા હતા.
Published at : 05 Feb 2018 08:49 PM (IST)
Tags :
Rahul-dravidView More






















