શોધખોળ કરો

આ વખતે વર્લ્ડ કપમાં બનશે 500 રન! શ્રેણી માટે બદલ્યું સ્કોરબોર્ડ

ઇસીબીના મુખ્ય કાર્યકારી ટોમ હેરીસને જણાવ્યું હતું કે અમારે સ્કોરબોર્ડની સ્કેલ બદલવી પડી. જેને 500 કરી દેવાયો છે. કોણ જાણે આ વર્લ્ડ કપમાં 500 રનનો ઇતિહાસ બની જાય.

નવી દિલ્હીઃ પાકિસ્તાન અને ઇંગ્લેન્ડની વચ્ચે હાલ ચાલી રહેલ શ્રેણીમાં થઈ રહેલ રનોના ઢગલાને ધ્યાનમાં રાખતા ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે સત્તાવાર ફેન્સ સ્કોરબોર્ડની નવી ડિઝાઈન તૈયાર કરી છે જેમાં ટીમનો સ્કોરનો સ્કેલ 500 સુધી કરવામાં આવ્યો છે. ઇંગ્લેન્ડના અખબાર ડેલી ટેલિગ્રાફના મતે દર્શક જે સ્કોરબોર્ડ ખરીદે છે તેમાં રનનો રેકોર્ડ હોય છે. વર્લ્ડ કપ માટે પહેલા એવા સ્કોરબોર્ડ તૈયાર કરવામાં આવ્યા હતા જેમાં સ્કોર 400 રનનો હતો. ગત સપ્તાહે ટૂર્નામેન્ટ નિર્દેશક સ્ટીવ એલવર્દીએ અનુભવ્યું કે તેને નવેસરથી તૈયાર કરવા જોઈએ જેમાં 500 રન પણ આવી જાય. આ વખતે વર્લ્ડ કપમાં બનશે 500 રન! શ્રેણી માટે બદલ્યું સ્કોરબોર્ડ ઇસીબીના મુખ્ય કાર્યકારી ટોમ હેરીસને જણાવ્યું હતું કે અમારે સ્કોરબોર્ડની સ્કેલ બદલવી પડી. જેને 500 કરી દેવાયો છે. કોણ જાણે આ વર્લ્ડ કપમાં 500 રનનો ઇતિહાસ બની જાય. ઇંગ્લેન્ડમાં દર્શક એક-બે પાઉન્ડમાં મેચનો પ્રિન્ટેડ સ્કોરબોર્ડ પણ ખરીદી શકે છે. આ સ્કોરબોર્ડ યાદગારીના રુપમાં હોય છે. આ સ્કોરબોર્ડમાં હવે 500 રન બનવાના આંકડા નોંધાવી શકાય છે. આ વખતે વર્લ્ડ કપમાં બનશે 500 રન! શ્રેણી માટે બદલ્યું સ્કોરબોર્ડ ઇંગ્લેન્ડે ગત વર્ષે ઓસ્ટ્રેલિયા સામે વન-ડેમાં 6 વિકેટે 481 રન બનાવ્યા હતા. પાકિસ્તાન સામે બીજી વન-ડેમાં ઇંગ્લેન્ડે 3 વિકેટે 373 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાને 361 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડમાં હાલ જે રીતને સપાટ પિચ જોવા મળે છે તે જોતા લાગી રહ્યું છે કે 500 રનનો સ્કોર પણ પ્રથમ વખત વર્લ્ડ કપમાં જોવા મળી શકે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: પાખંડી તાંત્રિકે 12 હત્યા કર્યાનો ચોંકાવનારો ખુલાસો, સિરિયલ કિલર તાંત્રિકનું અચાનક મોત

IND vs AUS: ટીમ ઈન્ડિયાની કારમી હારના 5 ગુનેગારો, બીજી ટેસ્ટમાં દિગ્ગજ ખેલાડીઓ રહ્યા ફ્લોપ

IND vs AUS: પિંક બોલ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની ભૂંડી હાર,સિરીઝ 1-1થી બરાબર

Farmers Protest: રસ્તા પર ખીલા,કોંક્રીટની દિવાલ અને થ્રી લેયર બેરીકેટીંગ...શંભુ બોર્ડર પર ખેડૂતોને રોકવા યુદ્ધના ધોરણે તૈયારીઓ

ABP Premium

વિડિઓઝ

Surendranagar firing Case : પાટડીમાં યુવકને કારમાં આવેલા શખ્સોએ ધરબી દીધી ગોળી, શું છે મામલો?Ahmedabad Suicide Case : નરોડામાં 7 વર્ષીય પુત્રને બિલ્ડિંગ પરથી ફેંકી માતાએ પણ કરી લીધો આપઘાતAhmedabad Hit And Run : અમદાવાદમાં કારની ટક્કરે મહિલા પોલીસનું મોત, કાર ચાલક નીકળી મહિલાSyria War: સિરિયામાં ફાટી નીકળ્યું ગૃહ યુદ્ધ, ભારતીયોને તાત્કાલિક સિરિયા છોડવા વિદેશ મંત્રાલયની સૂચના

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: પાખંડી તાંત્રિકે 12 હત્યા કર્યાનો ચોંકાવનારો ખુલાસો, સિરિયલ કિલર તાંત્રિકનું અચાનક મોત
Ahmedabad: પાખંડી તાંત્રિકે 12 હત્યા કર્યાનો ચોંકાવનારો ખુલાસો, સિરિયલ કિલર તાંત્રિકનું અચાનક મોત
IND vs AUS: ટીમ ઈન્ડિયાની કારમી હારના 5 ગુનેગારો, બીજી ટેસ્ટમાં દિગ્ગજ ખેલાડીઓ રહ્યા ફ્લોપ
IND vs AUS: ટીમ ઈન્ડિયાની કારમી હારના 5 ગુનેગારો, બીજી ટેસ્ટમાં દિગ્ગજ ખેલાડીઓ રહ્યા ફ્લોપ
IND vs AUS: પિંક બોલ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની ભૂંડી હાર,સિરીઝ 1-1થી બરાબર
IND vs AUS: પિંક બોલ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની ભૂંડી હાર,સિરીઝ 1-1થી બરાબર
Farmers Protest: રસ્તા પર ખીલા,કોંક્રીટની દિવાલ અને થ્રી લેયર બેરીકેટીંગ...શંભુ બોર્ડર પર ખેડૂતોને રોકવા યુદ્ધના ધોરણે તૈયારીઓ
Farmers Protest: રસ્તા પર ખીલા,કોંક્રીટની દિવાલ અને થ્રી લેયર બેરીકેટીંગ...શંભુ બોર્ડર પર ખેડૂતોને રોકવા યુદ્ધના ધોરણે તૈયારીઓ
ફ્લાઇટની જેમ ટ્રેન મોડી હોય તો પણ મુસાફરોને મળે છે નિશુલ્ક ભોજન, જાણો કયાં પ્રવાસીને મળે છે  આ સુવિધા

Syria War: સીરિયામાં નવાજૂનીના એંધાણ! બળવાખોરોએ રાજધાની કબજે કરી, રાષ્ટ્રપતિ જીવ બચાવી ભાગ્યા

ફિલ્મ નિર્માતા સુભાષ ઘાઈની તબિયત લથડી,  મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં સારવાર હેઠળ

Mobile: આ પ્રીમિયમ સ્માર્ટફોન્સ પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ, જાણીલો ઓફરની વિગતો

Embed widget