શોધખોળ કરો

ધોનીને સાતમા ક્રમે બેટિંગ માટે કેમ ઉતારવામાં આવ્યો હતો? કોચ સંજય બાંગરે તૌડ્યું મૌન

વિરાટે સેમી ફાઈનલ બાદ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે અફઘાનિસ્તાન સામેની મેચ બાદ એવો નિર્ણય લેવાયો હતો કે ધોનીને થોડે નીચે રમવા માટે મોકલાય.

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના બેટિંગ કોચ સંજય બાંગરે ખુલાસો કર્યો છે કે વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીને વર્લ્કપ સેમી ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ 7માં ક્રમ પર ઉતારવાનો નિર્ણય માત્ર તેમનો ન નહતો. બે દિવસ સુધી રમાયેલ સેમી ફાઈિલમાં ભારતની 18 રને હાર થઈ હતી. પોતાની સ્પષ્ટતામાં બાંગરે કહ્યું કે સેમી ફાઈનલમાં ધોનીના બેટિંગ ક્રમનો નિર્ણય કરનારા તેઓ એકલા માત્ર વ્યક્તિ નહોતા. સંજય બાંગરે ત્રણ અઠવાડિયા બાદ આ મામલે મૌન તોડ્યું છે. એક ન્યૂઝ વેબસાઈટને તેમણે કહ્યું, હું ખૂબ ખુશ છું કે લોકો આ દ્રષ્ટિકોણથી મારી તરફ જોઈ રહ્યા છે. પરંતુ આવું નથી કે મેં એકલાએ આ નિર્ણય લીધો હોય. મારા પર વિશ્વાસ કરો. અમે પરિસ્થિતિ વિશે વિશ્લેષણ કર્યા બાદ આ નિર્ણય લીધો હતો. ધોનીને સાતમા ક્રમે બેટિંગ માટે કેમ ઉતારવામાં આવ્યો હતો? કોચ સંજય બાંગરે તૌડ્યું મૌન બાંગર આગળ કહે છે, વર્લ્ડકપના અભિયાનની શરૂઆતમાં બેટ્સમેનોને ખાસ ભૂમિકા અપાઈ હતી. અમે નંબર 5,6 અને 7ને 30-40 ઓવર ધ્યાનમાં રાખીને ફેરફાર કરવાનો નિર્ણય લીધો હતો. ખેલાડીઓ પણ આ યોજનાથી સારી રીતે જાણતા હતા. વિરાટે સેમી ફાઈનલ બાદ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે અફઘાનિસ્તાન સામેની મેચ બાદ એવો નિર્ણય લેવાયો હતો કે ધોનીને થોડે નીચે રમવા માટે મોકલાય જેથી તે 35 ઓવર બાદ અંતિમ ઓવરોમાં રનગતિ વધારી શકે અને અન્ય બેટ્સમેનોને પોતાના અનુભવના આધારે પ્રદર્શન કરાવી શકે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

Embed widget