શોધખોળ કરો

IND vs AUS: થર્ડ અમ્પાયરના નિર્ણય પર થયો વિવાદ, ટિમ પેનને આપ્યો હતો નોટ આઉટ, જાણો વિગતે

ઓસ્ટ્રેલિયાના પૂર્વ મહાન લેગ સ્પિનર શેન વોર્ને થર્ડ અમ્પાયરના આ નિર્ણયને ખોટો ગણાવ્યો છે.

IND vs AUS: મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાય રહેલી બોક્સિંગ ડે ટેસ્ટ મેચના પ્રથમ દિવસે થર્ડ અમ્પાયરે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ટિમ પેનને નોટ આઉટ આપવા વિવાદ શરુ થયો છે. ભલે થર્ડ અમ્પાયરને પેન નોટ આઉટ લાગ્યો હતો પરંતુ ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ શેન વોર્નેનું માનવું છે કે, પેન રન આઉટ હતો. ઓસ્ટ્રેલિયાના પૂર્વ મહાન લેગ સ્પિનર શેન વોર્ને થર્ડ અમ્પાયરના આ નિર્ણયને ખોટો ગણાવ્યો છે. શેન વોર્ન તે સમયે ચોંકી ગયો હતો જ્યારે મેચની પ્રથમ ઈનિંગમાં 55મી ઓવરમાં ઓસ્ટ્રેલિયાનો બેટ્સમેન કેમરુન ગ્રીન શોટ રમીને રન માટે દોડ્યો હતો. નોન-સ્ટ્રાઈક પર રહેલા ટિમ પેન પણ રન માટે દોડ્યો હતો. ત્યારે ઋષભ પંતે સ્ટમ્પ પાડી દીધા હતા. જો કે, થર્ડ અમ્પ્યારે તેન નોટ આઉટ આપ્યો હતો. વોર્ને સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે થર્ડ અમ્પાયર દ્વારા ટિમ પેનને રન આઉટ ન અપાતાં હું હેરાન છું. મારા હિસાબે તેનું બેટ ક્રિઝની અંદર આવ્યું જ ન હતું. મારા હિસાબે તે આઉટ હતો.
નિયમો મુજબ, જો કોઈ બેટ્સમેનનું બેટ ક્રિઝલાઈન પર હોય તો તે આઉટ ગણવામાં આવે છે, પરંતુ થર્ડ અમ્પાયરે પેનને નોટ આઉટ આપ્યો હતો.
ભારતના પૂર્વ ક્રિકેટર આકાશ ચોપડાએ પણ તેને આઉટ ગણાવ્યો છે. તેમણે કહ્યું હતું કે, તે આઉટ હતો. જેસન હોલ્ડર સાચો હતા. જો ખેલાડી બાયો બબલમાં આટલો લાંબો સમય સુધી રહી શકે છે તો અમ્પાયરોએ પણ તે કરવું જોઈએ. મેલબર્નમાં રમાઈ રહેલી બોક્સિંગ-ડે ટેસ્ટમાં પ્રથમ દિવસના અંતે ભારતીય ટીમે 1 વિકેટ ગુમાવીને 36 રન બનાવી લીધા છે. ઓસ્ટ્રેલિયા ટીમ પ્રથમ ઈનિંગમાં 195 રનમાં ઓલઆઉટ થઈ. આ રીતે ટીમે 159 રનની સરસાઈ મેળવી છે. શુભમન ગિલ અને ચેતેશ્વર પૂજારા ક્રિઝ પર છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સાઈ સુદર્શન શ્રીલંકા સિરીઝમાંથી બહાર: BCCI એ આ વિસ્ફોટક બેટ્સમેનની કરી વાપસી
સાઈ સુદર્શન શ્રીલંકા સિરીઝમાંથી બહાર: BCCI એ આ વિસ્ફોટક બેટ્સમેનની કરી વાપસી
રહાણેએ ખુલાસો કર્યો: યશસ્વી પર લાગવાનો હતો 4 મેચનો બેન, આ રીતે બચાવી તેની કારકિર્દી
રહાણેએ ખુલાસો કર્યો: યશસ્વી પર લાગવાનો હતો 4 મેચનો બેન, આ રીતે બચાવી તેની કારકિર્દી
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Embed widget