શોધખોળ કરો
પહેલી T20 પહેલા ભારત માટે સારા સમાચાર, વિન્ડિઝનો આ સ્ટાર ઓલરાઉન્ડર સીરીઝમાંથી થઇ ગયો બહાર
1/5

શનિવારે વેસ્ટ ઇન્ડિઝ ટીમને મુખ્સ પસંદગીકાર કર્ટની બ્રાઉને રસેલની સીરીઝમાથી બહાર થઇ જવાની માહિતી આપી, જોકે, રસેલની ઇજા વિશે કોઇ માહિતી આપી ન હતી. બ્રાઉને કહ્યું કે હાલમાં આન્દ્રે રસેલ અને સુનીલ નારાયણ ઇજાગ્રસ્ત છે.
2/5

વિન્ડિઝના સ્પિનર એશ્લે નર્સ ભારત પ્રવાસમાંથી બહાર થયા બાદ હવે વેસ્ટ ઇન્ડિઝનો ઓલરાઉન્ડર આન્દ્રે રસેલ પણ ત્રણેય ટી20 મેચોમાંથી ઇજાના કારણે બહાર થઇ ગયો છે.
Published at : 04 Nov 2018 11:27 AM (IST)
View More





















