એશિયન પેરા ગેમ્સમાં ત્રીજા દિવસે ત્રણ મેડલ સાથે શરૂઆત, સુમિતે ગોલ્ડ અને પુષ્પેન્દ્ર-ભાવીનીએ જીત્યો બ્રોન્ઝ
સુમિતે 73.29 મીટરના અસાધારણ થ્રો સાથે ગોલ્ડ મેડલ મેળવીનો નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.
India At Asian Para Games 2023: ભારતના પેરા એથ્લેટ સુમિત એન્ટિલે બુધવાર, 25 ઓક્ટોબર, 2023ના રોજ ઈતિહાસ રચ્યો હતો કારણ કે તેણે હાંગઝોઉમાં ચાલી રહેલી એશિયન પેરા ગેમ્સ 2023માં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
સુમિતે 73.29 મીટરના અસાધારણ થ્રો સાથે ગોલ્ડ મેડલ મેળવીનો નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો સાથે જ પુષ્પેન્દ્ર સિંહે 62.06 મીટરના જોરદાર થ્રો સાથે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.
🇮🇳🥇🥉 Unbelievable feat by our Para Javelin Champs at the #AsianParaGames2022!
Sumit Antil and Pushpendra Singh kept Podium Dominance by winning 2 medals for India in the Men's Javelin F64 event.
🥇 #TOPScheme Athlete @sumit_javelin clinched Gold with a remarkable throw of… pic.twitter.com/sfHjn7hnl7— SAI Media (@Media_SAI) October 25, 2023
એશિયન પેરા ગેમ્સમાં ત્રીજા દિવસે ગુજરાતની ટેબલ ટેનિસની મહિલા ખેલાડી ભાવિના પટેલે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભાવિના પટેલે ટેબલ ટેનિસ મહિલા સિંગલ્સમાં ક્લાસ 4 ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
Bhavina Patel grabs Bronze for 🇮🇳🥉!@BhavinaOfficial, the TT sensation, secures a spectacular Bronze in Table Tennis Women's Singles - Class 4 event at the #AsianParaGames2022.🏆💪✌️
— SAI Media (@Media_SAI) October 25, 2023
A massive congratulations to the champion 🏓🇮🇳! Keep the medals coming! 🥳👏… pic.twitter.com/ZeKoIbKe8r