શોધખોળ કરો

IND vs BAN: ભારતે બાંગ્લાદેશને આપી માત, સીરિઝ પર કહ્યો કબ્જો, આ પ્લેયર્સનું રહ્યું શાનદાર પ્રદર્શન

IND vs BAN: 145 રનના લક્ષ્‍યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ 74 રનમાં પોતાની સાત વિકેટ ગુમાવી દેતાં ખરાબ પરિસ્થિતિમાં ફસાઈ ગઈ હતી. આ પછી આર અશ્વિન અને શ્રેયસ અય્યરે કમાલ કરી દીધી.

IND vs BAN: 145 રનના લક્ષ્‍યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ 74 રનમાં પોતાની સાત વિકેટ ગુમાવી દેતાં ખરાબ પરિસ્થિતિમાં ફસાઈ ગઈ હતી. આ પછી આર અશ્વિન અને શ્રેયસ અય્યરે  કમાલ કરી દીધી.

ભારતે ઢાકામાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશને ત્રણ વિકેટે હરાવ્યું અને શ્રેણી 2-0થી જીતી લીધી. 145 રનના લક્ષ્‍યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ 74 રનમાં પોતાની સાત વિકેટ ગુમાવી દેતાં ખરાબ પરિસ્થિતિમાં ફસાઈ ગઈ હતી. આ પછી શ્રેયસ અય્યર (29*) અને રવિચંદ્રન અશ્વિન (42*) એ 71 રનની અણનમ ભાગીદારી કરીને ભારતીય નૈયાના પાર પાડી દીધી.  બાંગ્લાદેશ સામે 13 ટેસ્ટમાં ભારતની આ 11મી જીત છે અને બાંગ્લાદેશે પ્રથમ જીતની તક ગુમાવી દીધી છે.

પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે પ્રથમ દાવમાં 227 રન બનાવ્યા હતા, જેમાં મોમિનુલ હકે સૌથી વધુ 84 રનનું યોગદાન આપ્યું હતું. ઉમેશ યાદવ અને રવિચંદ્રન અશ્વિને ચાર-ચાર વિકેટ લીધી હતી. જવાબમાં ભારતે પ્રથમ દાવમાં 314 રન બનાવ્યા હતા અને સારી લીડ મેળવી હતી. ભારત તરફથી ઋષભ પંતે 93 અને શ્રેયસ અય્યરે 87 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી શાકિબ અલ હસન અને તૈજુલ ઈસ્લામે ચાર-ચાર વિકેટ લીધી હતી.

બાંગ્લાદેશે બીજા દાવમાં શાનદાર રમત બતાવી

બીજી ઇનિંગ રમવા આવતાં બાંગ્લાદેશે 113 રનમાં છ વિકેટ ગુમાવી દીધી હતી અને મેચ પર ભારતની પકડ વધુ મજબૂત બની હતી. જોકે, લિટન દાસે 73 રનની ઇનિંગ રમતા પોતાની ટીમને સંભાળી હતી અને તેને નુરુલ હસન (31) અને તસ્કીન અહેમદ (31*)નો સારો સાથ મળ્યો હતો. બાંગ્લાદેશે બીજા દાવમાં 231 રન બનાવ્યા હતા અને ભારતને જીતવા માટે 145 રનનો ટાર્ગેટ આપ્યો હતો. સ્કોરનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમને ત્રીજા દિવસે જ 37 રનના સ્કોર પર ચાર ઝટકા લાગ્યા હતા.

ચોથા દિવસે, બાંગ્લાદેશે શાનદાર શરૂઆત કરી અને ભારતને વધુ ત્રણ આંચકા આપીને તેનો સ્કોર 74/7 કર્યો. આ પછી અય્યર અને અશ્વિને સમજદારીપૂર્વક બેટિંગ કરીને 71 રનની અણનમ ભાગીદારી કરી અને ભારતને જીત અપાવી. બાંગ્લાદેશ તરફથી મહેંદી હસન મિરાજે પાંચ વિકેટ લીધી હતી, પરંતુ પોતાની ટીમને જીત અપાવી શક્યો નહોતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI
ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Embed widget