શોધખોળ કરો
મિતાલીની શાનદાર બેટિંગ, સતત ત્રીજી જીત સાથે WWT20ની સેમીફાઇનલમાં પહોંચી ટીમ ઇન્ડિયા
1/5

બાદમાં ભારતીય બૉલરોની કસાયેલી બૉલિંગના સહારે ટીમે આયરેલન્ડને 20 ઓવરમાં માત્ર 93 રનના સ્કૉર જ સમેટી લીધી હતી, આ સાથે જ ભારતીય ટીમે મેચને 52 રનોથી જીતી લીધી હતી.
2/5

મિતાલી રાજે પડકારજનક પરિસ્થિતિઓમાં રમાયેલી આ મેચમાં અર્ધશતક ઇનિંગ ફટકારી, જ્યારે સ્પિનરોની કસાયેલી બૉલિંગથી ભારતે આયરલેન્ડ સામે 52 રને જીત હાંસલ કરી લીધી હતી.
Published at : 16 Nov 2018 07:25 AM (IST)
Tags :
Team IndiaView More





















