શોધખોળ કરો

ટીમ ઈન્ડિયાનો આ ફાસ્ટ બોલર બન્યો પિતા, પુત્રીની તસવીર શેર કરીને આપી ખુશખબર

BCCIએ શુભેચ્છા પાઠવતી ટ્વીટ કરીને લખ્યું કે, ઉમેશ યાદવને પુત્રીના જન્મ પર શુભકામનાઓ.

નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર ઉમેશ યાદવ પિતા બની ગયો છે. ઉમેશ યાદવની પત્ની તાન્યાએ પુત્રીને જન્મ આપ્યો છે. એવામાં ઉમેશ યાદવ અને તેમની પત્ની તાન્યા માટે આ વર્ષ 2021 ખૂબજ ખાસ બની ગયું છે. પિતા બન્યાની જાણકારી ઉમેશ યાદવે ઈન્સ્ટાગ્રામ પર આપી હતી. ઉમેશ યાદવે તસવીર શેર કરતા ફેન્સ અને તેમના સાથી પ્લેયર્સ શુભેચ્છા પાઠવી રહ્યાં છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પણ ટ્વિટર દ્વારા ઉમેશ યાદવને પુત્રીના જન્મ પર શુભકામનાઓ પાઠવી છે.
View this post on Instagram
 
A post shared by Umesh Yaadav (@umeshyaadav)

BCCIએ ટ્વીટ કરીને લખ્યું કે, ઉમેશ યાદવને પુત્રીના જન્મ પર શુભકામનાઓ. સાથે તેમના જલ્દી જ સ્વસ્થ થવાની કામના કરીએ છે અને આશા કરીએ છે કે તે જલ્દીજ મેદાન પર પર ફરે. ઉલ્લેખનીય છે કે, ઉમેશ યાદવ ઈજાના કારણે ટેસ્ટ સીરિઝમાંથી બહાર થઈ ગયો છે.
View this post on Instagram
 
A post shared by Umesh Yaadav (@umeshyaadav)

ટીમ ઈન્ડિયાએ અંતિમ બે ટેસ્ટ માટે મોટા ફેરફાર કર્યા છે. ઉમેશ યાદવ અને મોહમ્મદ શમીની જગ્યાએ ટી નટરાજન અને શાર્દુલ ઠાકુરને ટીમમાં સામેલ કર્યા છે, જ્યારે રોહિત શર્માને ટીમનો ઉપકેપ્ટન બનાવ્યો છે.
ટેસ્ટ સીરિઝની ત્રીજી ટેસ્ટ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં 7 જાન્યુઆરી 2021થી રમાશે. જ્યારે ચોથી મેચ 15 જાન્યુઆરીથી ગાબા, બ્રિસ્બેનમાં રમાશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IPLની સૌથી અમીર ટીમ બની RCB, ધોનીની CSK ચોથા સ્થાન પર, અહીં જુઓ યાદી 
IPLની સૌથી અમીર ટીમ બની RCB, ધોનીની CSK ચોથા સ્થાન પર, અહીં જુઓ યાદી 
શુભમન ગિલે વનડે રેન્કિંગમાં નંબર-1 સ્થાન પર કર્યો કબજો, ટોપ-5માં 3 ભારતીય 
શુભમન ગિલે વનડે રેન્કિંગમાં નંબર-1 સ્થાન પર કર્યો કબજો, ટોપ-5માં 3 ભારતીય 
વૈભવ સૂર્યવંશીએ ICC Rankings માં તહેલકો મચાવ્યો, જાણો ક્યાં સ્થાન પર પહોંચી ગયો
વૈભવ સૂર્યવંશીએ ICC Rankings માં તહેલકો મચાવ્યો, જાણો ક્યાં સ્થાન પર પહોંચી ગયો
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત
Gujarat Rain: કાલથી વરસાદ ભૂક્કા બોલાવશે, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: કાલથી વરસાદ ભૂક્કા બોલાવશે, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં
Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં
Embed widget