શોધખોળ કરો

ટીમ ઈન્ડિયાના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં આ યુવા ખેલાડીઓની થઈ અવગણના, જાણો વિગતે

દિલ્હીઃ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસને લઈ રવિવારે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ઘરેલુ ક્રિકેટ અને ઈન્ડિયા-એ તરફથી શાનદાર દેખાવ કરતાં કેટલાક યુવા ખેલાડીઓની પસંદગી કરવામાં આવી નથી.

નવી દિલ્હીઃ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસને લઈ રવિવારે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં વન ડે અને ટી 20 શ્રેણીમાં જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવ્યો છે. જ્યારે ટી20, વન ડે અને ટેસ્ટ શ્રેણીમાં હાર્દિક પંડ્યાને આરામ આપવામાં આવ્યો છે. વિન્ડિઝ પ્રવાસમાં ટીમમાં કેટલાક યુવા ખેલાડીઓને તક મળે તેમ લાગતું હતું. પરંતુ તેના બદલે નવદીપ સૈની, રાહુલ ચહર, દિપક ચહર, ખલીલ અહેમદ, રિષભ પંત જેવા ખેલાડીઓ પર પસંદગી ઉતારવામાં આવી છે, જ્યારે ઘરેલુ ક્રિકેટ અને ઈન્ડિયા-એ તરફથી શાનદાર દેખાવ કરતાં કેટલાક યુવા ખેલાડીઓની પસંદગી કરવામાં આવી નથી. ટીમ ઈન્ડિયાના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં આ યુવા ખેલાડીઓની થઈ અવગણના, જાણો વિગતે કેએસ ભરત: જ્યાં એક તરફ એમએસ ધોનીની નિવૃત્તિની વાત ચાલી રહી છે, તો બીજી તરફ રિષભ પંત હજી ધીમી ગતિએ પોતાની વિકેટકીપિંગ સુધારી રહ્યો છે. તેવામાં જો ઇન્ડિયા-A માટેનું પ્રદર્શન સીનિયર ટીમમાં સ્થાનની ગેરેંટી આપતું હોય તો કેએસ ભરતની સિલેક્ટ થવાની તક ઉજળી છે. તેણે ઇન્ડિયા-A માટે છેલ્લી 11 મેચમાં 3 સદી અને 2 અર્ધસદી સહિત 686 રન કર્યા છે. તે ઉપરાંત 41 કેચ અને 6 સ્ટમ્પ કર્યા છે. તેણે ઓસ્ટ્રેલિયા-A, ઇંગ્લેન્ડ લાયન્સ અને શ્રીલંકા-A સામે સદી ફટકારી હતી. ટીમ ઈન્ડિયાના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં આ યુવા ખેલાડીઓની થઈ અવગણના, જાણો વિગતે પ્રિયાંક પંચાલઃ પોતાની સોલિડ ટેક્નિક માટે જાણીતા પ્રિયાંકે છેલ્લા 4 વર્ષથી રણજીમાં સારો દેખાવ જાળવી રાખ્યો છે. ગઈ રણજી સીઝનમાં તેણે 898 રન કર્યા હતા અને રાજ્ય માટે સર્વાધિક રન સ્કોરર હતો. તે ઉપરાંત મે મહિના તેણે શ્રીલંકા-A 160 રનની કેપ્ટન ઇનિંગ્સ પણ રમી હતી. 2016/17ની સીઝનમાં પ્રિયાંકે 17 ઇનિંગ્સમાં 1310 રન કર્યા હતા અને પહેલી વાર નેશનલ લેવલે લાઇમલાઈટમાં આવ્યો હતો. પરંતુ તેની અવગણના કરવામાં આવી છે. ટીમ ઈન્ડિયાના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં આ યુવા ખેલાડીઓની થઈ અવગણના, જાણો વિગતે શુભમન ગિલઃ સતત શાનદાર દેખાવ કરતો શુભમન ગિલ પણ ટીમમાં સ્થાન મેળવવાનો દાવેદાર હતો. તેણે ઈન્ડિયા એ તરફથી રમતાં 38 મેચમાં 45.44ની સરેરાશથી 1545 રન બનાવ્યા છે. ચાલુ વર્ષે આઈપીએલમાં તે ઈમર્જિંગ પ્લેયર ઓફ ધ યર પણ જાહેર થયો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

MLA Chaitar Vasava Detain : ચૈતરે પોલીસને કેમ કહી દીધું, ‘કપડા લઈને આવ્યો છું, જેલમાં પૂરી દો’Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારોUnjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
Embed widget