શોધખોળ કરો

વેસ્ટ ઇન્ડીઝ સામે વિરાટ કોહલી પાસે છે ધોનીનો આ સૌથી મોટો રેકોર્ડ તોડવાની તક, જાણો વિગતે

વિરાટ કોહલીએ અત્યાર સુધીમાં 46 ટેસ્ટ મેચોમાં ટીમ ઇન્ડિયાની આગેવીની કરી છે અને તેમાથી 26માં જીત મેળવી છે.

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ 2014ના અંતમાં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તીની જાહેરાત કરી હતી, પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં કેપ્ટ તરીકે ભારત તરફથી સૌથી વધારે જીતનો રેકોર્ડ આજે પણ ધોનીના નામે જ નોંધાયેલ છે. વેસ્ટ ઇન્ડિઝ વિરૂદ્ધ બે મેચની ટેસ્ટ સીરીઝના પ્રથમ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા જીતી જાય તો વિરાટ કોહલી ધોનીની બરાબરી કરી લેશે અને જો ટીમ ઇન્ડિયા સીરીઝ 2-0થી જીતી જાય તો વિરાટ સૌથી સફળ ભારતીય કેપ્ટન બની જશે. વિરાટ કોહલીએ અત્યાર સુધીમાં 46 ટેસ્ટ મેચોમાં ટીમ ઇન્ડિયાની આગેવીની કરી છે અને તેમાથી 26માં જીત મેળવી છે. વિન્ડિઝને હરાવતાની સાથે જ વિરાટ કોહલી કેપ્ટન તરીકે 28 મેચ જીતાડનાર કેપ્ટન બની જસે. હાલમાં આ રેકોર્ડ ધોનીના નામે છે. તેની કેપ્ટનશીપમાં ભારતે 60 ટેસ્ટમાંથી 27માં જીત મેળવી છે. આમ સીરીઝ જીતવા પર વિરાટ ધોનીને પછાડીને સફળ ટેસ્ટ કેપ્ટન બની જશે કારણ કે આ મુકામ પર તેણે ઓછી મેચોમાં કેપ્ટનશીપ કરીને આગળ આવ્યો છે. વિરાટ આ સિરીઝ દરમિયાન ભારત માટે સૌથી વધારે ટેસ્ટ મેચોમાં કેપ્ટનશીપ કરવાના મામલે પણ ત્રીજા ક્રમે પહોંચી જશે. મહેન્દ્ર સિંહ ધોની (60) અને સૌરવ ગાંગુલી (49) છે વિરાટ આ સિરીઝ બાદ તેમનાથી આગળ નિકળી જશે. વિરાટ આ સિરીઝ બાદ મોહમ્મદ અઝરૂદ્દીન અને સુનીલ ગાવસ્કરને પણ પછાડી દેશે. બંન્ને 47-47 ટેસ્ટ મેચોમાં ટીમ ઇન્ડિયાની કમાન સંભાળી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા

2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!

ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું

ડેબ્યૂ મેચમાં ફિફ્ટી, પછી ક્યારેય ન મળ્યો મોકો; જાણો આ ભારતીય ક્રિકેટરની ચોંકાવનારી કહાની

વિડિઓઝ

Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Chaudhary Samaj Sammelan : ચૌધરી સમાજના સંમેલનમાં મોટી જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓની નૌટંકી
Hun To Bolish : હું તો બોલીશ : કૃત્રિમ પનીર પર પ્રતિબંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ

આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી

Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’

Embed widget