શોધખોળ કરો
ઓસ્ટ્રેલિયાએ એક દિવસ પહેલા જ ટીમની કરી જાહેરાત, નવ વર્ષ બાદ આ ખેલાડીએ કરી વાપસી
1/3

ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવનઃ એરોન ફિંચ (કેપ્ટન), એલેક્સ કૈરી, ઉસ્માન ખ્વાજા, શોન માર્શ, પીટર હેંડસકોમ્બ, માર્ક્સ સ્ટોઈનિસ, ગ્લેન મૈક્સવેલ, નૈથન લાયન, પીટર સિડલ, રિચર્ડસન, જેસન બેહરનડોર્ફ
2/3

ઓસ્ટ્રેલિયા ટીમમાં ત્રણ બોલર, બે ઓલ રાઉન્ડરને શનિવારે મેદાન પર ઉતારશે. સિડલ, રિચર્ડસન અને જેસન બેહરનડોર્ફ ત્રણ ફાસ્ટ બોલર છે, જ્યારે માર્ક્સ સ્ટોઇનિસ ચોથા વિકલ્પ તરીકે છે. નૈથન લાયન સ્પિનરની આગેવાની કરશે.
Published at : 11 Jan 2019 01:53 PM (IST)
View More





















