વન ડે મેચનું લાઇવ બ્રૉડકાસ્ટિંગ સોની નેટવર્કની ચેનલ સોની સિક્સ પર પરથી જોઇ શકાશે. હિન્દી કૉમેન્ટ્રી સોની ટેન-3 પરથી પ્રસારિત થશે. વન ડે મેચનું સ્ટ્રીમિંગ SonyLIV પરથી નીહાળી શકાશે.
2/3
બીજી વનડે ભારતીય સમયાનુસાર સવારે 8.50 વાગે શરૂ થશે. ભારતીય ટીમમાં બે ફેરફાર કરવામાં આવી શકે છે. દિનેશ કાર્તિકના સ્થાને કેદાર જાધવ અને ખલીલ અહમદના સ્થાને શંકરનો સમાવેશ કરવામાં આવી શકે છે.
3/3
નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ વન ડે શ્રેણીની બીજી મેચ આવતીકાલે એડિલેડમાં રમાશે. પ્રથમ વન ડેમાં ભારતની 34 રને હાર થઈ હોવાથી સીરિઝમાં ટકી રહેવા ટીમ ઈન્ડિયાએ આવતીકાલની મેચ જીતવી ફરજિયાત છે.