શોધખોળ કરો
Advertisement
વર્લ્ડકપ 2019: ભારતે ઓસ્ટ્રેલિયાને 36 રનથી આપી હાર, બુમરાહ-ભુવનેશ્વરની 3-3 વિકેટ
LIVE
Background
નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે લંડનના કેનિંગટૉન ઓવલ ગ્રાઉન્ડમાં વર્લ્ડકપની હાઇ વૉલ્ટેજ મેચ રમાઇ હતી ભારતે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, ઓસ્ટ્રેલિયાને પ્રથમ બૉલિંગ કરવાનું આમંત્રણ આપ્યું છે. બન્ને ટીમોમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી
16:54 PM (IST) • 09 Jun 2019
ભારતે મેચ જીતવા આપેલા 353 રનના લક્ષ્યાંક સામે ઓસ્ટ્રેલિયાની ટીમ 50 ઓવરમાં 316 રન બનાવી ઓલઆઉટ થઈ જતાં ભારતે 36 રનથી મેચ જીતી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી સ્મિથે સર્વાધિક 69 રન બનાવ્યા હતા. વોર્નરે 56 રન બનાવ્યા હતા. એલેક્સ કેરી 55 રન નોટ આઉટ રહ્યો હતો. ભારત તરફથી ભુવનેશ્વર કુમાર અને જસપ્રીત બુમરાહે 3-3 તથા ચહલે 2 વિકેટ લીધી હતી.
23:20 PM (IST) • 09 Jun 2019
21:52 PM (IST) • 09 Jun 2019
21:52 PM (IST) • 09 Jun 2019
34 ઓવરના અંતે ઓસ્ટ્રેલિયા 180/2, સ્મિથ 53 અને ખ્વાજા 24 રને રમતમાં
21:27 PM (IST) • 09 Jun 2019
Load More
Tags :
Virat Kohli Rohit Sharma Shikhar Dhawan Australia Cricket IND Vs AUS India Vs Australia ODI LIVE Score World Cup 2019 Team Indiaગુજરાતીમાં એબીપી અસ્મિતા પર સૌથી પહેલા વાંચો તમામ બ્રેકિંગ ન્યૂઝ.બોલિવૂડ, રમતગમત અને કોવિડ-19 વેક્સિન અપડેટ્સ વિશેની દરેક વસ્તુ માટે સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ એબીપી ન્યૂઝ. વધુ સંબંધિત સ્ટોરી માટે ફોલો કરો: ગુજરાતી સમાચાર
New Update
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
ક્રિકેટ
Advertisement