શોધખોળ કરો

IND vs NZ: આજે ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે પ્રથમ ટી-20 મેચ, રોહિત અને દ્વવિડ યુગમાં નવી શરૂઆત કરશે ટીમ ઇન્ડિયા

ભારતીય ટીમમાં પાંચ શોર્ટ ફોર્મેટ ઓપનર છે અને તેમને મધ્યમમાં ઉતારવા પડકારજનક રહેશે. રોહિત અને વાઇસ કેપ્ટન કે. રાહુલ ઇનિંગ્સની શરૂઆત કરી શકે છે.

દુબઇઃ ભારતીય ટીમમાં પાંચ શોર્ટ ફોર્મેટ ઓપનર છે અને તેમને મધ્યમમાં ઉતારવા પડકારજનક રહેશે. રોહિત અને વાઇસ કેપ્ટન કે. રાહુલ ઇનિંગ્સની શરૂઆત કરી શકે છે.

ભારત અને  ન્યૂઝિલેન્ડ વચ્ચે આજે  ત્રણ ટી-20 સીરિઝની પ્રથમ મેચ જયપુરમાં રમાશે. આ સીરિઝમાં રોહિત શર્માને વિરાટ કોહલીના સ્થાન પર ટી-20 કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જ્યારે રાહુલ દ્રવિડ પણ પ્રથમવાર ટીમ ઇન્ડિયાના કોચના રૂપમાં જોવા મળશે. આ સીરિઝમાં વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને જાડેજાને આરામ આપવામાં આવ્યો છે.

ભારતની ધરતી પર ટીમ ઇન્ડિયા અને ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ અત્યાર સુધી છ મેચ રમી છે. આ મેચમાં ભારતે બે મેચ જીતી છે જ્યારે કીવી ટીમે ત્રણ મેચમાં જીત મેળવી છે. એટલે કે આંકડાઓ ન્યૂઝિલેન્ડના પક્ષમાં છે પરંતુ રોહિત શર્મા પાસે શાનદાર તક છે. બંન્ને દેશો વચ્ચે અત્યાર સુધી કુલ 18 મેચ રમાઇ છે જેમાં નવ મેચમાં ન્યૂઝિલેન્ડને જીત મળી છે જ્યારે છ મેચમાં ભારતનો વિજય થયો હતો. જ્યારે બે મેચ ટાઇ રહી હતી તો એક મેચ પરિણામ વિના ખત્મ થઇ હતી.

ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ લોકેશ રાહુલ અને રોહિત શર્મા ઓપનિંગ કરી શકે છે. આ બંન્ને બેટ્સમેન લાંબા સમયથી ટીમ ઇન્ડિયા માટે સારુ પ્રદર્શન કરી રહ્યા છે. જ્યારે ત્રીજા ક્રમ પર ઇશાન કિશન ફિટ છે. ચોથા નંબર પર સૂર્યકુમાર યાદવ બેટિંગ કરી શકે છે. પાંચમા ક્રમ પર શ્રેયસ ઐય્યરને પણ તક આપવામાં આવી શકે છે.

છઠ્ઠા ક્રમ પર વિકેટકીપ બેટ્સમેન ઋષભ પંતનું સ્થાન નક્કી છે. જ્યારે સાતમા ક્રમ પર ઓલરાઉન્ડર અક્ષર પટેલને તક મળી શકે છે. અક્ષર પટેલ બોલિંગની સાથે બેટિંગ કરી શકે છે. ઝડપી બોલિંગમાં મોહમ્મદ સિરાજ, દીપક ચહર અને હર્ષલ પટેલને તક મળી શકે છે. આર.અશ્વિનને પણ ટીમમાં તક આપવામાં આવી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન

ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..

પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી

તમે પણ ખોલી શકો છો PM જન ઔષધિ કેન્દ્ર, સરકાર આપશે 5 લાખ રૂપિયાની મદદ, જાણો કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે

ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Update । રાજ્યના 8 જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદKutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં વરસાદRajkot। Mansukh Saghathiya । કૌભાંડી મનસુખ સાગઠીયાનો રેલો પહોંચ્યો ગાંધીનગરSurat News । રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાનું સુરતને લઇ મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
તમે પણ ખોલી શકો છો PM જન ઔષધિ કેન્દ્ર, સરકાર આપશે 5 લાખ રૂપિયાની મદદ, જાણો કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે
તમે પણ ખોલી શકો છો PM જન ઔષધિ કેન્દ્ર, સરકાર આપશે 5 લાખ રૂપિયાની મદદ, જાણો કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે
Accidents: રાજુલાના કડીયાળી ગામ નજીક બે મોટર સાયકલ સામ સામે અથડાતા બે વ્યક્તિના ઘટના સ્થળે મોત, જાણો રાજ્યમાં આજે ક્યાં ક્યાં થયા અકસ્માત

6 કલાકના વરસાદમાં મુંબઈ ડૂબ્યુ! શાળાઓ બંધ કરવી પડી, લાઈફલાઈન અટકી ગઈ, 27 ફ્લાઈટ્સ ડાયવર્ટ

NEET પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, સરકારે માન્યું પેપર લીક થયું

શું ઘરે કોમર્શિયલ ગેસ સિલિન્ડર વાપરી શકાય? આ નિયમો જાણી લો

Embed widget