શોધખોળ કરો
મેદાન વચ્ચે જ શિખર ધવન પર ભડક્યો હાર્દિક પંડ્યા, જાણો કેમ
1/3

ત્રીજી વનડેમાં હાર્દિક પંડ્યાને વિરાટ કોહલીએ બોલિંગ સોંપી તો તેની બીજી જ ડિલીવરી પર શિખર ધવને ખરાબ ફીલ્ડિંગ કરી. ધવને ખૂબ જ ખરાબ થ્રો ફેંક્યો, જેના કારણે ન્યૂઝીલેન્ડને ઓવર થ્રોનો વધુ એક રન મળ્યો. ધવનનો આવો થ્રો જોઈ હાર્દિક પંડ્યા નારાજ થઈ ગયો અને તેણે ધવનની તરફ જોઈને કંઈક કહ્યું.
2/3

નવી દિલ્હીઃ ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે ત્રીજી વનડે મેચ ઓવલમાં રમાઈ રહી છે. ન્યૂઝીલેન્ડ 243 રન પર ઓલઆઉટ થઈ ગયું છે. ટીમ ઇન્ડિયામાં હાર્દિક પંડ્યાએ 2 વિકેટ ઝડપીને શાનદાર વાપસી કરી છે. હાર્દિક પટેલે બોલિંગ સાથે શાનદાર ફિલ્ડિંગ પણ કરી. જોકે હાર્દિકનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે શિખર ધવન પર ભડક્યો હતો.
Published at : 28 Jan 2019 01:02 PM (IST)
View More





















