શોધખોળ કરો

INDvNZ: આજે પાંચમી અને અંતિમ T-20, ટીમ ઈન્ડિયાની નજર ન્યૂઝીલેન્ડના વ્હાઇટવોશ પર

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ચાલુ વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી-20 વર્લ્ડકપને ધ્યાનમાં રાખી પ્રયોગ કરશે.

નવી દિલ્હીઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે પાંચમી અને અંતિમ ટી-20 રમાશે. ભારત શરૂઆતની ચાર મેચ જીતીને શ્રેણીમાં 4-0થી આગળ છે અને આજની મેચ જીતીને ન્યૂઝીલેન્ડનો તેના ઘરઆંગણે વ્હાઇટ વોશ કરવાના ઈરાદે મેદાનમાં ઉતરશે. માઉંટ માઉંગાનુઈમાં મેચ ભારતીય સમય પ્રમાણે બપોરે 12.30 કલાકથી શરૂ થશે. યજમાન ટીમ આજની ટી-20 જીતીને આબરૂ બચાવવાની કોશિશ કરશે. કોહલી ચાલુ રાખશે પ્રયોગ ભારત જો સીરિઝ 5-0થી જીતશે તો પણ ટી-20 રેન્કિંગમાં પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા બાદ પાંચમાં નંબર પર રહેશે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ચાલુ વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી-20 વર્લ્ડકપને ધ્યાનમાં રાખી પ્રયોગ કરશે. ચોથી ટી-20 મેચમાં સંજુ સેમસનને ઓપનિંગમાં અને શિવમ દુબેને આગળના ક્રમે બેટિંગમાં મોકલવામાં આવ્યા હતા. પરંતુ તેઓ પ્રભાવ પાડી શક્યા નહોતા. પંતનું થઈ શકે છે કમબેક ઓસ્ટ્રેલિયા સામેની વન ડે શ્રેણી બાદ રાહુલ બેવડી ભૂમિકા ભજવી રહ્યો છે. કોહલીએ ત્રણ મેચની સીરિઝમાં રાહુલ જ વિકેટકિપિંગ કરશે તેવા સંકેત આપ્યા છે, જેને જોતાં આજની મેચમાં તેને આરામ આપવામાં આવી શકે છે. રાહુલની જગ્યાએ પંતને મોકો મળી શકે છે. ઓસ્ટ્રેલિયા સામે મુંબઈમાં પ્રથમ વન ડેમાં ઘાયલ થયા બાદ પંત બહાર છે. તે સંપૂર્ણ ફિટ થઈ ચુક્યો છે પરંતુ પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન બનાવી શક્યો નથી. ન્યૂઝીલેન્ડ પર જીતનું દબાણ ફાસ્ટ બોલિંગમાં બુમરાહને આપવામાં આવી શકે છે, જ્યારે મોહમ્મદ શમી વાપસી કરી શકે છે. ન્યૂઝીલેન્ડે ત્રણ કે તેથી વધુ મેચની દ્વીપક્ષીય ટી-20 સીરિઝની તમામ મેચ કર્યારેય હાર્યુ નથી. 2005માં તેણે ઘરઆંગણે દ્વિપક્ષીય ટી-20 સીરિઝની તમામ મેચ ગુમાવી હતી, જયારે ફેબ્રુઆરી 2008માં ઈંગ્લેન્ડે તેને 2-0થી હાર આપી હતી. આ સ્થિતિમાં શરૂઆતની 4 મેચ હારીને શ્રેણી ગુમાવી ચુક્યુ હોવાથી ન્યૂઝીલેન્ડ પર જીતનું વિશેષ દબાણ રહેશે. દિલ્હી ચૂંટણીઃ BJPનું આજે મહાજનસંપર્ક અભિયાન, શાહ-નડ્ડા કરશે ડોર-ટૂ-ડોર પ્રચાર

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન
Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન
ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  
ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
ગુજરાતના 2 જિલ્લાઓમાં આજે નહિ મળે CNG, પંપ માલિકોએ કેમ પાડી હડતાળ?
ગુજરાતના 2 જિલ્લાઓમાં આજે નહિ મળે CNG, પંપ માલિકોએ કેમ પાડી હડતાળ?
FASTag: દેશભરના 121 ટોલ પ્લાઝા પર ડિજિટલ ફાસ્ટેગ લોકલ પાસની સુવિધા શરૂ, મોબાઈલથી કરો અરજી
FASTag: દેશભરના 121 ટોલ પ્લાઝા પર ડિજિટલ ફાસ્ટેગ લોકલ પાસની સુવિધા શરૂ, મોબાઈલથી કરો અરજી
Embed widget