શોધખોળ કરો

આજે રિઝર્વ ડેમાં ભારત-ન્યૂઝીલેન્ડ અધુરી મેચ પુરી કરવા મેદાને ઉતરશે, કેટલા વાગે ને ક્યાથી થશે લાઇવ ટેલિકાસ્ટ, જાણો વિગતે

પહેલી સેમિ ફાઇનલ મેચ, 9 જુલાઇ બાદ હવે રિઝર્વ ડે (10 જુલાઇએ) ઇંગ્લેન્ડમાં માન્ચેસ્ટરના એમાયરેટ્સ ઓલ્ડ ટ્રેફર્ડ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે

નવી દિલ્હીઃ ભારતીયી ટીમ સતત ત્રીજીવાર વર્લ્ડકપની ફાઇનલ રમી રહી છે. ગઇકાલે માન્ચેસ્ટરના મેદાનમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ સેમિ ફાઇનલ રમાઇ, જોકે વરસાદી વિઘ્નના કારણે મેચ પુરી થઇ શકી ન હતી. હવે આજે ફરીથી અધુરી મેચ શરૂ થવાની છે. જાણો ક્યાંથી કેટલા વાગે થશે લાઇવ ટેલિકાસ્ટ... પહેલી સેમિ ફાઇનલ મેચ, 9 જુલાઇ બાદ હવે રિઝર્વ ડે (10 જુલાઇએ) ઇંગ્લેન્ડમાં માન્ચેસ્ટરના એમાયરેટ્સ ઓલ્ડ ટ્રેફર્ડ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે. આજે રિઝર્વ ડેમાં ભારત-ન્યૂઝીલેન્ડ અધુરી મેચ પુરી કરવા મેદાને ઉતરશે, કેટલા વાગે ને ક્યાથી થશે લાઇવ ટેલિકાસ્ટ, જાણો વિગતે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની સેમિ ફાઇનલ મેચ ભારતીય સમયાનુસાર બપોરે 3 વાગે શરુ થશે, (ગઇકાલે ટૉસ જીતીને ન્યૂઝીલેન્ડની ટીમે પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. કિવી ટીમ 46.1 ઓવરમાં 211/5ના સ્કૉરે હતી) આજે રિઝર્વ ડેના દિવસે અધુરી મેચ શરૂ થશે. જો તમે મેચનુ લાઇવ બ્રૉડકાસ્ટિંગ જોવા માંગતા હોય તો Star Sports 1, Star Sports 1 HD પરથી જોઇ શકો છો, હિન્દી કૉમેન્ટ્રી માટે Star Sports 3 અને Star Sports 3 HD પર જઇ શકો છો. આજે રિઝર્વ ડેમાં ભારત-ન્યૂઝીલેન્ડ અધુરી મેચ પુરી કરવા મેદાને ઉતરશે, કેટલા વાગે ને ક્યાથી થશે લાઇવ ટેલિકાસ્ટ, જાણો વિગતે બન્ને ટીમોની પ્લેઇંગ ઇલેવન ભારતઃ રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી (કેપ્ટન), ઋષભ પંત, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, મહેન્દ્ર સિંહ ધોની, રવિન્દ્ર જાડેજા, યુજવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ. આજે રિઝર્વ ડેમાં ભારત-ન્યૂઝીલેન્ડ અધુરી મેચ પુરી કરવા મેદાને ઉતરશે, કેટલા વાગે ને ક્યાથી થશે લાઇવ ટેલિકાસ્ટ, જાણો વિગતે ન્યૂઝીલેન્ડઃ માર્ટિન ગપ્ટિલ, હેનરી નિકોલસ, કેન વિલિયમસન (કેપ્ટન), રૉસ ટેલર, ટૉમ લાથમ, જેમ્સ નીશામ, કૉલિન ડી ગ્રાન્ડહૉમ, મિશેલ સેન્ટનર, લૂકી ફર્ગ્યૂસન, મેટ હેનરી, ટ્રેન્ટ બૉલ્ટ. આજે રિઝર્વ ડેમાં ભારત-ન્યૂઝીલેન્ડ અધુરી મેચ પુરી કરવા મેદાને ઉતરશે, કેટલા વાગે ને ક્યાથી થશે લાઇવ ટેલિકાસ્ટ, જાણો વિગતે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
Embed widget