શોધખોળ કરો

આવતીકાલે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડકપ સેમિ ફાઇનલ, ક્યાં રમાશે ને ક્યાથી થશે મેચનું લાઇવ ટેલિકાસ્ટ, જાણો વિગતે

પહેલી સેમિ ફાઇનલ મેચ, 9 જુલાઇ, 2019ના દિવસે ઇંગ્લેન્ડમાં માન્ચેસ્ટરના એમાયરેટ્સ ઓલ્ડ ટ્રેફર્ડ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે

નવી દિલ્હીઃ ભારતીય ટીમ સતત ત્રીજીવાર વર્લ્ડકપની સેમિ ફાઇનલમાં પહોંચી છે. 2011, 2015 અને હવે 2019ના વર્લ્ડકપમાં ફાઇનલિસ્ટ થયેલી ટીમ ઇન્ડિયાનો નૉકઆઉટ મુકાબલો ન્યૂઝીલેન્ડ સામે છે. આવતીકાલે બન્ને ટીમો વચ્ચેની ટક્કર ઇંગ્લેન્ડ અને વેલ્સ વર્લ્ડકપમાં પહેલીવાર જોવા મળશે પહેલી સેમિ ફાઇનલ મેચ, 9 જુલાઇ, 2019ના દિવસે ઇંગ્લેન્ડમાં માન્ચેસ્ટરના એમાયરેટ્સ ઓલ્ડ ટ્રેફર્ડ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે. આવતીકાલે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડકપ સેમિ ફાઇનલ, ક્યાં રમાશે ને ક્યાથી થશે મેચનું લાઇવ ટેલિકાસ્ટ, જાણો વિગતે આવતીકાલે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની સેમિ ફાઇનલ ભારતીય સમયાનુસાર બપોરે 3 વાગે શરુ થશે, ટૉસ બપોરે 2.30 વાગે થશે.આવતીકાલે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડકપ સેમિ ફાઇનલ, ક્યાં રમાશે ને ક્યાથી થશે મેચનું લાઇવ ટેલિકાસ્ટ, જાણો વિગતે જો તમે મેચનુ લાઇવ બ્રૉડકાસ્ટિંગ જોવા માંગતા હોય તો Star Sports 1, Star Sports 1 HD પરથી જોઇ શકો છો, હિન્દી કૉમેન્ટ્રી માટે Star Sports 3 અને Star Sports 3 HD પર જઇ શકો છો. ભારતીય ટીમઃ રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી (કેપ્ટન), ઋષભ પંત, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, મોહમ્મદ શમી, યુજવેન્દ્ર ચહલ, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ આવતીકાલે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડકપ સેમિ ફાઇનલ, ક્યાં રમાશે ને ક્યાથી થશે મેચનું લાઇવ ટેલિકાસ્ટ, જાણો વિગતે ન્યૂઝીલેન્ડ ટીમઃ માર્ટિન ગપ્ટિલ, હેનરી નિકોલસ, કેન વિલિયમ્સન (કેપ્ટન), રૉસ ટેલર, ટૉમ લાથમ, કૉલિન ડી ગ્રાન્ડહૉમ, જિમી નીશામ, મિશેલ સેન્ટનર, મેટ હેનરી, ઇશ સોઢી, લૂક ફર્ગ્યૂસન, ટ્રેન્ટ બૉલ્ટ આવતીકાલે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડકપ સેમિ ફાઇનલ, ક્યાં રમાશે ને ક્યાથી થશે મેચનું લાઇવ ટેલિકાસ્ટ, જાણો વિગતે
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ

ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો

'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી

Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારોUnjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીતBhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી

EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?

રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ

​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?

Embed widget