શોધખોળ કરો
બદલાઈ શકે છે ભારત-પાકિસ્તાન મેચની તારીખ, જાણો શું છે કારણ
1/4

હાલમાં ભારત ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. તેણે 2016માં બાંગ્લાદેશને હરાવી ટ્રોફી જીતી હતી.
2/4

BCCIના એક અધિકારીનું કહેવું છે કે, એશિયા કપનો કાર્યક્રમ સમજ્યા-વિચાર્યા વિના જ બનાવાયો છે. ભારતની પહેલા મેચ રમનારી પાકિસ્તાનની ટીમને બે દિવસનો આરામ મળશે જ્યારે ભારતીય ટીમે સતત બે દિવસ મેચો રમવાની થશે જે યોગ્ય નથી માટે કાર્યક્રમમાં ફેરફાર થવો જોઈએ.
Published at : 27 Jul 2018 07:37 AM (IST)
View More





















