શોધખોળ કરો

IND v SA: ચોથા દિવસના અંતે સાઉથ આફ્રિકાનો સ્કોર 11/1, અંતિમ દિવસે જીતવા 384 રનની જરૂર

બીજી ઈનિંગમાં ટીમ ઈન્ડિયાએ 323 રને ઇનિંગ ડિક્લેર કરી સાઉથ આફ્રિકાની ટીમને 395 રનનો ટાર્ગેટ આપ્યો છે.

નવી દિલ્હી:  ભારતે મેચ જીતવા આપેલા 395 રનના લક્ષ્યાંક સામે સાઉથ આફ્રિકાએ ચોથા દિવસની રમતના અંતે 1 વિકેટના નુકસાન પર 11 રન બનાવ્યા હતા. માર્કરામ 3 અને બ્રુયાન 5 રને રમતમાં હતા. ભારત તરફથી જાડેજાએ 1 વિકેટ ઝડપી હતી. મેચના અંતિમ અને પાંચમા દિવસે સાઉથ આફ્રિકાને જીતવા 384 રન અને ભારતને 9 વિકેટની જરૂર છે. આ પહેલા ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે વિશાખાપટ્ટનમમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટના ચોથા દિવસે ભારતીય ટીમે 4 વિકેટે 323 રને ઇનિંગ ડિકલેર કરી દીધી હતી. રોહિત શર્માએ સતત બીજી સદી ફટકારતા બીજી ઇનિંગમાં 127 રન બનાવ્યા હતા. જ્યારે પુજારા 81 રન અને રવિન્દ્ર જાડેજાએ 40 રન બનાવ્યા હતા. મયંક અગ્રવાલ માત્ર 7 રન જ બનાવી શક્યો હતો. વિરાટ કોહલી(31) અને અજીંક્ય રહાણે(27) નોટ આઉટ રહ્યાં હતા. આ પહેલા પ્રથમ ઇનિંગમા ભારતીય ટીમે 136 ઓવર રમીને 502/7 પ્રથમ ઇનિંગ ડિકલેર કરી દીધી હતી. ભારત તરફથી મયંક અગ્રવાલે ડબલ સેન્ચૂરી(215) ફટકારી હતી. જ્યારે રોહિત શર્માએ 176 રન બનાવ્યા હતા. તેના જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ પોતાની પ્રથમ ઇનિંગમાં 431 રનો પર ઓલઆઉટ થઈ ગઈ હતી. તેના આધારે ભારતને 71 રનની લીડ મળી હતી. Back to back ????s for the HITMAN. What a player ???????? pic.twitter.com/fhNkhvik2i
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ

Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 

Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 

WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 

Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 

આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ

Embed widget