શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

World Cup: રોહિત શર્મા આજે રચી શકે છે ઈતિહાસ, તોડી શકે છે આ મોટો રેકોર્ડ

એક જ વર્લ્ડ કપમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ શ્રીલંકાના કુમાર સંગાકારાના નામે છે.

નવી દિલ્હીઃ વર્લ્ડકપના 44માં મેચમાં આજે ભારત અને શ્રીલંકા એકબીજા સામે ટકરાશે. કેપ્ટન વિરાટ કોહલીની આગેવાનીમાં આજની મેચ જીતીને ટીમ ટોચના ક્રમે આવી શકે છે. આજની મેચમાં ફેન્સની નજર હિટમેન રોહિત શર્મા પર રહેશે. આજે રોહિત શર્મા મોટો રેકોર્ડ પોતાના નામે કરી શકે છે. World Cup:  રોહિત શર્મા આજે રચી શકે છે ઈતિહાસ, તોડી શકે છે આ મોટો રેકોર્ડ એક જ વર્લ્ડ કપમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ શ્રીલંકાના કુમાર સંગાકારાના નામે છે. 2015માં તેણે 4 સદી કરી હતી. રોહિત શર્મા પણ આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી 4 સદી ફટકારી ચૂક્યો છે. જો આજે તે વધુ એક સદી ફટકારે તો એક જ વર્લ્ડકપમાં સૌથી વધુ સદીનો રેકોર્ડ રોહિતના નામે થઈ જશે. જો આજે ન ફટકારે તો પણ રોહિત પાસે સેમી ફાઈનલમાં પણ આ રેકોર્ડ તોડવાની તક રહેશે. World Cup:  રોહિત શર્મા આજે રચી શકે છે ઈતિહાસ, તોડી શકે છે આ મોટો રેકોર્ડ રોહિત શર્મા સચિનના રેકોર્ડની પણ બરાબરી કરી શકે છે. જો વર્લ્ડ કપમાં ઓવરઓલ સદીની વાત કરવામાં આવે તો આ રેકોર્ડ હાલ સચિન તેંડુલકરના નામે છે. તેણે સૌથી વધુ 6 સદી કરી છે. રોહિત આ રેકોર્ડને તોડવાથી બસ બે ડગલાં દૂર છે. રોહિતે અત્યાર સુધી કુલ મળીને 5 સદી ફટકારી છે. સંગાકારના નામે પણ 5 સદી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું ભારત-કેનેડા સંબંધો તૂટવાની અણી પર છે? સંસદમાં વિદેશ મંત્રાલયનો જવાબ - 'ટ્રુડો સરકાર ઉગ્રવાદીઓને આશ્રય આપે છે'

ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું

શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે, જાણો શા માટે થઈ રહી છે અટકળો
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે?
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ટોલનાકે ખિસ્સુ ખાલીHun To Bolish : હું તો બોલીશ : જૂનાગઢમાં ઝઘડા કેમ?Junagadh Gadi Controversy : જૂનાગઢ ગાદી વિવાદ : કોટેચાને ખુલ્લી ધમકી, આંગળી ન કરોPatidar Controversy : જયંતિ સરધારા-PI પાદરિયા વિવાદ મામલે સૌથી મોટો ધડાકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ભારત-કેનેડા સંબંધો તૂટવાની અણી પર છે? સંસદમાં વિદેશ મંત્રાલયનો જવાબ - 'ટ્રુડો સરકાર ઉગ્રવાદીઓને આશ્રય આપે છે'
શું ભારત-કેનેડા સંબંધો તૂટવાની અણી પર છે? સંસદમાં વિદેશ મંત્રાલયનો જવાબ - 'ટ્રુડો સરકાર ઉગ્રવાદીઓને આશ્રય આપે છે'
ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે, જાણો શા માટે થઈ રહી છે અટકળો
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે?
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
India GDP: ભારતનો વિકાસ ધીમો પડ્યો, બીજા ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દર ઘટીને 5.4 ટકા થયો

શિંદે મુખ્યમંત્રી પદ છોડવા માટે સંમત થયા, પણ આ પદની માંગણી કરીને ભાજપનું ટેન્શન વધાર્યું; અમિત શાહ પણ...

શું અમેરિકાએ અદાણીને સમન્સ આપવા માટે ભારતનો સંપર્ક કર્યો છે, વિદેશ મંત્રાલયે કર્યો મોટો ખુલાસો

મહારાષ્ટ્રમાં નવી સરકાર બને તે પહેલા જ વક્ફ બોર્ડને લઈને લીધો આ મોટો નિર્ણય

Embed widget