શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
IND vs WI બીજી વન ડે: વરસાદે અટકાવી મેચ, કોહલી 42મી સદી ફટકારી થયો આઉટ
ભારતીય ટીમમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી.
પોર્ટ ઓફ સ્પેનઃટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત નબળી રહી છે. પ્રથમ ઓવરના ત્રીજા બોલ પર શિખર ધવન 2 રન બનાવી LBW આઉટ થયો હતો. રોહિત શર્મા 18 રન બનાવી આઉટ થયો હતો. પંત 20 રન બનાવી બ્રાથવેઇટનો શિકાર બન્યો હતો. કેપ્ટન કોહલીએ વન ડે કરિયરની 42મી સદી ફટકારી હતી. કોહલી 120 રન બનાવી બ્રાથવેઈટની ઓવરમાં આઉટ થયો હતો.
42.2 ઓવરના અંતે વરસાદે મેચ અટકકાવી હતી. તે સમયે ભારતનો સ્કોર 4 વિકેટના નુકસાન પર 233 રન હતો. શ્રેયસ ઐયર 58 રને અને કેદાર જાધવ 6 રને રમતમાં હતા.Bad news in Trinidad. Rain has stopped play with India on 233/4 after 42.2 overs ☂️ #WIvIND pic.twitter.com/DrhyW70zaq
— ICC (@ICC) August 11, 2019
ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આજે બીજી વન-ડે પોર્ટ ઓફ સ્પેનના ક્વીન્સ પાર્ક ઓવલમાં રમાઈ રહી છે. મેચમાં ભારતે ટોસ જીતીને પસંદ બેટિંગ પસંદ કરી છે. ભારતીય ટીમમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી.Here comes the CENTURY for #KingKohli ????
His 42nd ton in ODIs ???????? Live - https://t.co/HYucfevoBN #WIvIND pic.twitter.com/RGPtHkFMAe — BCCI (@BCCI) August 11, 2019
ક્રિસ ગેઇલ તેના વન ડે કરિયરની 300મી મેચ રમી રહ્યો છે. આ સાથે જ તે વિન્ડિઝ તરફથી સૌથી વધુ વન ડે રમનારો ખેલાડી બની ગયો છે. બ્રાયન લારા વેસ્ટ ઈન્ડિઝ તરફથી 299 વન ડે રમ્યો હતો. બંન્ને દેશો વચ્ચેની પ્રથમ વન-ડે વરસાદના કારણે ધોવાઇ ગઇ હતી. કોહલીએ તોડ્યો મિયાંદાદનો મોટો રેકોર્ડ, વેસ્ટ ઈન્ડિઝ સામે મેળવી આ સિદ્ધી, જાણો વિગતે મુંબઈની હોટલે 2 ઈંડાનું બિલ પકડાવ્યું 1700 રૂપિયા, લોકોને યાદ આવી રાહુલ બોસની ઘટના#TeamIndia Captain @imVkohli calls it right at the toss. Elects to bat first against West Indies at Queen's Park Oval. pic.twitter.com/PSlAXEEvIO
— BCCI (@BCCI) August 11, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
સુરત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion