શોધખોળ કરો

IND v WI: રોહિત-રાહુલે તોડ્યો ગાંગુલી-સેહવાગનો 17 વર્ષ જૂનો રેકોર્ડ, જાણો વિગતે

2002માં સૌરવ ગાંગુલી અને વિરેન્દ્ર સેહવાગની ઓપનિંગ જોડીએ વેસ્ટ ઈન્ડિઝ સામે રાજકોટમાં રમાયેલી વન ડેમાં 196 રનની ભાગીદારી કરી હતી. જે અત્યાર સુધી ભારતની વેસ્ટ ઈન્ડિઝ સામે વન ડેમાં સૌથી મોટી ઓપનિંગ પાર્ટનરશિપ હતી.

વિશાખાપટ્ટનમઃ ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાયેલી બીજી વન ડેમાં ભારતનો 107 રનથી શાનદાર વિજય થયો હતો. ભારતે મેચ જીતવા આપેલા 388 રનના લક્ષ્યાંકની સામે વેસ્ટ ઈન્ડિઝની ટીમ 43.3 ઓવરમાં 280 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. 388 રનના ટાર્ગેટને હાંસલ કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમે સંભાળીને શરૂઆત કરી હતી. ઓપનરોએ 61 રનની પાર્ટનરશિપ કરી હતી. શાઈ હોપે 85 બોલમાં 78 રન, નિકોલસ પૂરને 47 બોલમાં 75 રન અને કિમો પોલે 42 બોલમાં 46 રન બનાવી ભારતીય બોલર્સનો પ્રતિકાર કર્યો હતો. શાઈ હોપને 0 રને અને પૂરનને 23 રને જીવતદાન મળ્યું હતું. ભારત તરફથી કુલદીપ યાદવે હેટ્રિક લીધી હતી. જ્યારે શમીને 39 રનમાં 3 અને જાડેજાને 74 રનમાં 2 સફળતા મળી હતી. રોહિત શર્માને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 50 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 387 રન બનાવ્યા હતા. ભારત તરફથી રોહિત શર્માએ 159, લોકેશ રાહુલે 102 રનની શાનદાર ઈનિંગ રમી હતી. રોહિત શર્મા (159 રન) અને લોકેશ રાહુલ (102 રન)ની ઓપનિંગ જોડીએ 37 ઓવરમાં પ્રથમ વિકેટ માટે 227 રનની ભાગીદારી કરી ટીમ ઈન્ડિયાને મજબૂત શરૂઆત અપાવી હતી. જેની સાથે જ તેમણે સેહવાગ અને ગાંગુલીના 17 વર્ષ જૂના રેકોર્ડને તોડી નાંખ્યો હતો. 2002માં સૌરવ ગાંગુલી અને વિરેન્દ્ર સેહવાગની ઓપનિંગ જોડીએ વેસ્ટ ઈન્ડિઝ સામે રાજકોટમાં રમાયેલી વન ડેમાં 196 રનની ભાગીદારી કરી હતી. જે અત્યાર સુધી ભારતની વેસ્ટ ઈન્ડિઝ સામે વન ડેમાં સૌથી મોટી ઓપનિંગ પાર્ટનરશિપ હતી. IND v WI: કુલદીપ યાદવની હેટ્રિક, વન ડેમાં બીજી વખત આ કારનામું કરનારો બન્યો પ્રથમ ભારતીય બોલર ભેસાણઃ ત્રણ દીકરીઓને કૂવામાં ફેંકી પિતાએ કર્યો આપઘાત, કારણ જાણીને ચોંકી જશો IND v WI: પંત અને ઐયરની વિસ્ફોટક બેટિંગે તોડ્યો સચિન-જાડેજાનો 20 વર્ષ જૂનો રેકોર્ડ, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ

Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ

નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 

WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 

ABP Premium

વિડિઓઝ

Patan University Scuffle : NSUIના 5 કાર્યકરની અટકાયત,  Congress MLA કરીટ પટેલના ઘરે પહોંચી પોલીસMLA Chaitar Vasava Detain : ચૈતરે પોલીસને કેમ કહી દીધું, ‘કપડા લઈને આવ્યો છું, જેલમાં પૂરી દો’Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 

આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ

GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ

ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો

Embed widget