શોધખોળ કરો
Advertisement
INDvsWI: વિરાટ કોહલીએ ફ્લોરિડામાં ફેન્સનું દીલ જીત્યું, જુઓ વીડિયો
આવતીકાલથી વેસ્ટ ઈન્ડિઝ સામે ત્રણ ટી20 મેચની સીરીઝ શરૂ થવાની છે. તે પહેલા ભારતીય ટીમે ફ્લૉરિડાના મેદાન પર પ્રેક્ટિસ કરી હતી
નવી દિલ્હીઃ ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આવતીકાલે પ્રથમ ટી-20 મેચ રમાશે. એવામાં ટીમ ઇન્ડિયા ટી-20 વર્લ્ડકપની તૈયારીઓ આ સીરિઝ સાથે કરવા જઇ રહી છે. ટીમની પ્રથમ મેચ ફ્લોરિડામાં રમાનારી છે. એવામા પ્રેક્ટિસ સેશન દરમિયાન કેપ્ટન વિરાટ કોહલીએ ફેન્સ સાથે થોડોક સમય વિતાવ્યો હતો.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(બીસીસીઆઈ)એ વિરાટ કોહલીનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં વિરાટ કોહલી ફ્લોરિડામાં ફેન્સ સાથે નજર આવી રહ્યો છે. તે દરમિયાન કોહલી ફેન્સને ઑટોગ્રાફ આપ્યો હતો અને ફેન્સ સાથે તસ્વીરો પણ લીધી હતી. આ દરમિયાન કોહલી બાળકો સાથે વાતો કરતો પણ નજર આવી રહ્યો હતો.
આવતીકાલથી ત્રણ ટી20 મેચની સીરીઝ શરૂ થવાની છે. તે પહેલા ભારતીય ટીમે ફ્લૉરિડાના મેદાન પર પ્રેક્ટિસ કરી હતી. પ્રેક્ટિસ દરમિયાન રોહિત શર્મા અને વિરાટ કોહલીએ સાથે ફૂટબૉલ રમતા દેખાયા હતા. પ્રથમ ટી20 પહેલા રોહિત શર્મા અને કોહલી ગ્રાઉન્ડમાં એકસાથે ફૂટબૉલ રમ્યા, BCCIએ શેર કરી તસવીરો આવતીકાલે વેસ્ટ ઇન્ડિઝ સામે પ્રથમ ટી-20, આ ખેલાડીઓ સાથે ઉતરશે ટીમ ઇન્ડિયાSkipper @imVkohli does know how to bring smiles and joy to the fans ???????????????? #TeamIndia pic.twitter.com/lqrAUaCODY
— BCCI (@BCCI) August 1, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
અમદાવાદ
બિઝનેસ
Advertisement