શોધખોળ કરો

બોલિંગમાં આવા ફેરફાર કરીને બુમરાહ બન્યો સૌથી ઘાતક બોલર, કોચે કર્યો મોટો ખુલાસો

મેચ પહેલા ભરત અરૂણે કહ્યુ કે અમે બોલીંગ પર વધુ ફોકસ કરી રહ્યા છીએ.

નવી દિલ્હીઃ ભારતીય ટીમના બોલિંગ કોચ ભરત અરૂણ કહ્યું કે, ટીમના ફાસ્ટ બોલર જસપ્રતીમ બુમરાહની ગતિ અને એક્શન તેને ખતરનાક બોલર બનાવે છે. ભારતીય ટીમ હાલમાં વિન્ડિઝ પ્રવાસ પર છે, ટીમ શુક્રવારથી ટીમ અંતિમ સીરિઝની અંતિમ ટેસ્ટ મેચ રમી રહી છે. વિન્ડિઝ પ્રવાસ વિરૂદ્ધ બે ટેસ્ટ મેચની સીરિઝમાં ભારત 1-0થી આગળ છે. આ ટેસ્ટ ભારતીય સમયનુસાર રાત્રે 8-00 કલાકથી શરૂ થશે. મેચ પહેલા ભરત અરૂણે કહ્યુ કે અમે બોલીંગ પર વધુ ફોકસ કરી રહ્યા છીએ. હું ક્યારેય પ્રયોગ કરૂ તો તેનું પરિણામ કેવુ આવશે તે વિચારતો નથી. એટીંગા ટેસ્ટની પહેલી મેચ દરમિયાન પણ અમે તેની બોલીંગ એક્ટીંગ અંગે વાત કરી હતી. ભરત અરુણે કહ્યું, બુમરાહ થોડી ટૂંકી બોલિંગ ફેંકી રહ્યો હતો, તેને બોલ આગળ નાખવાની જરૂર હતી. વિકેટો પર સવાલ નહોતો. બુમરાહ સ્થિતિને જાણે છે અને તે શાનદાર રીતે દરેક સ્થિતિમાં ઢળી જાય છે. જો તમે પહેલી ઈનિંગ્સમાં કરેલી બોલિંગની લેન્થ અને બીજી ઈનિંગ્સમાં કરેલી બોલિંગની લેન્થ જોશો તો તમને ઘણું અંતર જોવા મળશે. તે બીજી ઈનિંગ્સમાં બોલ આગળ ફેંકી રહ્યો હતો એટલે મૂવમેન્ટ મળી રહી હતી. કોચને જ્યારે પૂછવામાં આવ્યું કે એવી કઈ વસ્તુ છે જે તેને ખતરનાક બોલર બનાવે છે. તો તેમણે કહ્યું, તે સતત 140 કિમીની ઝડપે બોલિંગ કરે છે અને તેની એક્શન પણ થોડી વિચિત્ર છે. આથી બેટ્સમેનને તેને પકડવામાં પરેશાની થાય છે. સાથે જ તે સ્પષ્ટ બોલિંગ કરે છે. તેમણે કહ્યું, બુમરાહે પોતાની બોલિંગ લેન્થ બદલી છે અને આથી જ તેની બોલિંગને નવી ધાર મળી છે. અરૂણે સાથે કેપ્ટન વિરાટ કોહલીના ખેલાડીઓના કામના ભારને નિયંત્રિત કરવાની વાતને સમર્થન આપ્યુ હતુ. અરૂણે કહ્યુ કે ઝડપી બોલીંગ ખુબજ મુશ્કેલ વસ્તુ છે. દુર્ભાગ્યવશ આમાં ભૂલની શક્યતાઓ ઓછી છે. આ વાતને જાણીને અમે ઝડપી બોલર પર વધુ ધ્યાન આપવાનું શરૂ કર્યુ છે, જેથી તેમના કામ પર નજર રાખી શકાય અને એ નક્કી કરી શકાય તે બોલર કેટલા ફોર્મમાં છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ind Vs ENG: સિરીઝ હાર્યા બાદ રોહિત-વિરાટ માટે આ શું બોલી ગયો ટીમ ઇન્ડિયાનો કેપ્ટન શુભમન ગિલ, કહ્યું- '...સરળ નહોતું'
Ind Vs ENG: સિરીઝ હાર્યા બાદ રોહિત-વિરાટ માટે આ શું બોલી ગયો ટીમ ઇન્ડિયાનો કેપ્ટન શુભમન ગિલ, કહ્યું- '...સરળ નહોતું'
FIFA: એમ્બાપ્પેએ સતત બીજી વખત જીત્યો ગોલ્ડન બૂટ, વર્લ્ડકપના ઈતિહાસમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બન્યો
FIFA: એમ્બાપ્પેએ સતત બીજી વખત જીત્યો ગોલ્ડન બૂટ, વર્લ્ડકપના ઈતિહાસમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બન્યો
FIFA World Cup 2026 Prize Money: વર્લ્ડ ચેમ્પિયન સ્પેનને મળ્યું કરોડોનું ઈનામ, ફાઈનલમાં હાર છતાં આર્જેન્ટિનાની ટીમ થઈ માલામાલ
FIFA World Cup 2026 Prize Money: વર્લ્ડ ચેમ્પિયન સ્પેનને મળ્યું કરોડોનું ઈનામ, ફાઈનલમાં હાર છતાં આર્જેન્ટિનાની ટીમ થઈ માલામાલ
FIFA World Cup Final: સ્પેન ફૂટબોલનો નવો બાદશાહ, ફાઈનલમાં મેસ્સીની આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
FIFA World Cup Final: સ્પેન ફૂટબોલનો નવો બાદશાહ, ફાઈનલમાં મેસ્સીની આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જંગલી જાનવર જંગલમાં જ રહે
Hun To Bolish : હું તો બોલીશ : સ્પાના 'ખેલ'માં મિલકતની જપ્તી
Hun To Bolish : હું તો બોલીશ : તમારા બાળકો ઝેર ખાય છે?
Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યાં તૂટી પડશે 8 ઈંચ વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
CNG Price Hike : ફરી CNGના ભાવમાં વધારો , કેટલા વધ્યા ભાવ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad News: અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડો દેખાતા ફફડાટ, વન વિભાગના અધિકારીઓએ શરુ કરી તપાસ
Ahmedabad News: અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડો દેખાતા ફફડાટ, વન વિભાગના અધિકારીઓએ શરુ કરી તપાસ
Anand News: આણંદમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા, પોલીસ એન્કાઉન્ટરમાં આરોપી ઠાર
Anand News: આણંદમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા, પોલીસ એન્કાઉન્ટરમાં આરોપી ઠાર
Parliament Monsoon Session: સંસદનું ચોમાસું સત્ર આજથી, નીટ પેપર લીક અને ઈથેનોલના મુદ્દે સરકારને ઘેરશે વિપક્ષ
Parliament Monsoon Session: સંસદનું ચોમાસું સત્ર આજથી, નીટ પેપર લીક અને ઈથેનોલના મુદ્દે સરકારને ઘેરશે વિપક્ષ
અમદાવાદની રામોલ ફટાકડા ફેકટરી બ્લાસ્ટ કેસ, તપાસ માટે કરાઈ SITની રચના
અમદાવાદની રામોલ ફટાકડા ફેકટરી બ્લાસ્ટ કેસ, તપાસ માટે કરાઈ SITની રચના
અમેરિકી હુમલાથી ધ્રૂજી ઊઠ્યું ઈરાન, ચાબહારથી હોર્મુઝ સુધી ભીષણ વિસ્ફોટ, સતત 9મી રાત્રે થયો એટેક
અમેરિકી હુમલાથી ધ્રૂજી ઊઠ્યું ઈરાન, ચાબહારથી હોર્મુઝ સુધી ભીષણ વિસ્ફોટ, સતત 9મી રાત્રે થયો એટેક
Gujarat Rain: રાજ્યમાં 24 કલાકમાં 111 તાલુકામાં વરસાદ, જલાલપોરમાં સૌથી વધુ 5.75 ઈંચ વરસાદ
Gujarat Rain: રાજ્યમાં 24 કલાકમાં 111 તાલુકામાં વરસાદ, જલાલપોરમાં સૌથી વધુ 5.75 ઈંચ વરસાદ
FIFA World Cup Final: સ્પેન ફૂટબોલનો નવો બાદશાહ, ફાઈનલમાં મેસ્સીની આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
FIFA World Cup Final: સ્પેન ફૂટબોલનો નવો બાદશાહ, ફાઈનલમાં મેસ્સીની આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
CJP Parliament March: સોનમ વાંગચુક અને અભિજીત દીપકેની 'સંસદ ચલો' માર્ચ, હજારો લોકો પહોંચ્યા જંતર-મંતર, અલર્ટ પર દિલ્હી પોલીસ
CJP Parliament March: સોનમ વાંગચુક અને અભિજીત દીપકેની 'સંસદ ચલો' માર્ચ, હજારો લોકો પહોંચ્યા જંતર-મંતર, અલર્ટ પર દિલ્હી પોલીસ
Embed widget