શોધખોળ કરો
Advertisement
વર્લ્ડકપમાં વિરાટ કોહલી સહિત આખી ટીમ ઇન્ડિયાની નવી હેરસ્ટાઈલ, જુઓ Pics
16 જૂને પાકિસ્તાને હરાવ્યા બાદ ટીમ ઇન્ડિયા 5 દિવસના બ્રેક પર છે. ત્યારે ધોની, પંડ્યા અને ચહલે આગામી મેચ પહેલા નવી હેરસ્ટાઈલ કરાવી છે.
નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડમાં જારી વર્લ્ડકપમં ભારતીય ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે. પરંતુ ક્રિકેટની સાથે સાથે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓની હેર સ્ટાઈલ પણ ચર્ચામાં છે. એમએસ ધોનીથી લઈને કેપ્ટન વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા અને યુજવેન્દ્ર ચહલ પણ ફેશનના મામલે એક બીજાના ટક્કર આપી રહ્યા છે. વર્લ્ડકપમાં કોહલી, દોની, પંડ્યા અને ચહલે પોતાની હેર સ્ટાઈલ બદલી છે.
16 જૂને પાકિસ્તાને હરાવ્યા બાદ ટીમ ઇન્ડિયા 5 દિવસના બ્રેક પર છે. ત્યારે ધોની, પંડ્યા અને ચહલે આગામી મેચ પહેલા નવી હેરસ્ટાઈલ કરાવી છે. આવો જાણીએ ભારતીય ક્રિકેટર્સને કોણે નવો લૂક આપ્યો છે.So the haircut session continues and what a pleasure to do legend @msdhoni ‘s hair ... BTW @hardikpandya7 that’s a super click 📸 ❤️🤘👌#hardikpandya #worldcup2019 #london #cricket 🇮🇳Hardik Pandya MS Dhoni pic.twitter.com/bWyW2Uivbh
— Aalim Hakim (@AalimHakim) June 19, 2019
And the haircut session continues... For the super talented Yuzvendra Singh Chahal @yuzi_chahal ♠️ in LONDON 🤘#worldcup2019 #yuzvendrachahal #cricket #london #england🇬🇧 #aalimhakim pic.twitter.com/aY5VExvcNJ
— Aalim Hakim (@AalimHakim) June 20, 2019
આલિમ હકીમ નામના જાણીતા હેરસ્ટાઈલિસ્ટે ટ્વિટર પર ભારતીય ક્રિકેટ ટીમના કેટલાંક ખેલાડીઓ સાથે સેલ્ફી શેર કરી છે. જેમાં ધોની, પંડ્યા અને ચહલની નવી હેરસ્ટાઈલ જોવા મળી રહી છે. આ તસવીરની કેપ્શનમાં આલિમ જણાવે છે કે લંડનમાં હેરકટનું સેશન હજુ ચાલું છે.Haircut session for @hardikpandya7 ❤️ Hardik Pandya in London #worldcup2019 #cricket #london pic.twitter.com/k2KuO5ek9P
— Aalim Hakim (@AalimHakim) June 19, 2019
આ સિવાય ટીમ ઈન્ડિયાએ પણ તેમના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી ભારતીય ટીમના 4 પ્લેયરનો ફોટો શેર કર્યો છે.Who's haircut 💇♂️💇♂️is the coolest?#TeamIndia pic.twitter.com/YtLiVKOlT3
— BCCI (@BCCI) June 19, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
અમદાવાદ
બિઝનેસ
Advertisement