શોધખોળ કરો
પ્રિન્સ-યુવિકાના મેરેજમાં બુરખો પહેરીને જવાથી ટ્રોલ થઈ આ ભારતીય ક્રિકેટરની પત્ની, જાણો વિગત
1/6

પ્રિન્સ નરુલાના લગ્નમાં ઇરફાન અને સફા બેગની એક તસવીર વાયરલ થઈ રહી છે. યૂઝર્સ બંનેની તસવીરો પર ખરાબ કોમેન્ટ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ઇરફાન અને સફાની મજાક ઉડાવવામાં આવી રહી છે.
2/6

પ્રિન્સ નરુલાના લગ્નમાં ઇરફાન અને સફા બેગ
Published at : 16 Oct 2018 08:30 AM (IST)
View More





















