શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
શાસ્ત્રીની હેડ કોચ તરીકે પસંદગી પર ભડક્યા ફેન્સ, સોનિયાને કોંગ્રેસ અધ્યક્ષ બનાવવા સાથે કરી તુલના
રવિ શાસ્ત્રીને ફરીથી ટીમ ઈન્ડિયાના હેડ કોચ બનાવવા ફેન્સને પસંદ પડ્યું નથી અને ટ્વિટર પર નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.
નવી દિલ્હીઃ ક્રિકેટ સલાહકાર સમિતિ (સીએસી)એ રવિ શાસ્ત્રીને ફરીથી ટીમ ઈન્ડિયાના હેડ કોચ તરીકે નિમણૂક કરી હતી 57 વર્ષીય રવિ શાસ્ત્રી ટી-20 વર્લ્ડકર 2021 સુધી ટીમ ઈન્ડિયાના હેડ કોચ રહેશે. ભારતીય ટીમના હેડ કોચ માટે રવિ શાસ્ત્રી સહિત 6 નામ શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યા હતા.
રવિ શાસ્ત્રીને ફરીથી ટીમ ઈન્ડિયાના હેડ કોચ બનાવવા ફેન્સને પસંદ પડ્યું નથી અને ટ્વિટર પર નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. ક્રિકેટ સલાહકાર સમિતિના પ્રમુખ કપિલ દેવે કહ્યું કે શાસ્ત્રીને ટીમ ઈન્ડિયાના હેડ કોચ બનાવવા પાછળ કોહલીને કોઇ લેવા દેવા નથી. તેમના કોચ પદે ભારતીય ટીમ ટેસ્ટ રેંકિંગમાં નંબર વન સ્થાન પર પહોંચી અને 71 વર્ષમાં પ્રથમ વખત ઓસ્ટ્રેલિયાને તેની ધરતી જ પર હરાવ્યું હતું.Sahi bat hai coach chunne me itna time lga diya jabki ravi shastri ko hi coach bnana tha Bcci bhi Congress ki tarah hi kr rhi h jaise itne din congress president dhundne ke bad Sonia Gandhi Ko president bna diya https://t.co/Hi7bdbzFn5
— Ravi Sharma (@ravipandit050) August 17, 2019
શાસ્ત્રીની આગેવાનીમાં ભારત કોઇ આઇસીસી ટુર્નામેન્ટ જીતી શક્યું નથી. 2015 અને 2019ના વર્લ્ડકપમાં ભારતને નિરાશા હાથ લાગી હતી. કપિલ દેવની નેતૃત્વવાળી સમિતિને આ કારણ મોટું નથી લાગતું. ક્રિકેટ સલાહાકાર સમિતિમાં શાંતા રંગાસ્વામી અને અંશુમન ગાયકવાડ પણ સામેલ હતા.It is same as sonia gandhi appointed as president of congress 😂😂😂
— Ayush Chauhan 🇮🇳 (@Sarcasticayush) August 16, 2019
Rahul Dravid is shaping and nurturing cricketing talents whereas #RaviShastri is making money out of those talents. #TeamIndiaCoachpic.twitter.com/9xjIoOT1x4
— Satyam Singh (@MyFreakyTweets) August 16, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion