શોધખોળ કરો
ભારત પાસે નંબર-1 બનવાનો મોકો, જાણો કેટલા અંતરથી હરાવવું પડશે ઇંગ્લેન્ડને
1/6

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયા માટે 12 જુલાઇ-આજથી શરૂ થઇ રહેલી ઇંગ્લેન્ડ સામેની ત્રણ મેચોની વનડે સીરિઝ મહત્વપૂર્ણ બની ચૂકી છે. વિરાટ સેનાની પાસે આઇસીસીની વનડે ટીમ રેન્કિંગમાં ટૉપ પર પહોંચવાનો શાનદાર મોકો છે.
2/6

ઉલ્લેખનીય છે કે, ટીમ ઇન્ડિયા આ સમયે વનડે ટીમ રેન્કિંગમાં 122 પૉઇન્ટ સાથે બીજા નંબર પર છે, જ્યારે ઇંગ્લેન્ડની ટીમ 126 પૉઇન્ટ સાથે ટૉપ પર યથાવત છે. આજે બન્ને વચ્ચે નૉટિંઘમમાં પહેલી વનડે રમાશે. જોકે, ભારત ઇંગ્લેન્ડને ટી20માં 2-1થી હાર આપી ચૂક્યુ છે.
Published at : 12 Jul 2018 12:38 PM (IST)
Tags :
Indian Cricket TeamView More





















