શોધખોળ કરો
ન્યૂઝિલેન્ડ સામે બીજી T20 જીત્યા બાદ હાર્દિક પંડ્યાએ મોટા ભાઈ કૃણાલ પંડ્યાને લઈ શું કર્યું ટ્વિટ, જાણો વિગત
1/4

હાર્દિક પંડ્યાએ કરેલા ટ્વિટનો સ્ક્રીનશોટ.
2/4

કૃણાલ પંડ્યાના દમદાર પ્રદર્શનના કારણે તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. લોકોએ સોશિયલ મીડિયા પર તેની પ્રશંસા કરી હતી. કૃણાલનો નાનો ભાઈ અને ટીમ ઈન્ડિયાના સાથી હાર્દિક પંડ્યાએ પણ તેને અભિનંદન આપ્યા હતા.
Published at : 09 Feb 2019 05:43 PM (IST)
View More





















