શોધખોળ કરો
પંજાબ સામે જીત પર શાહરૂખે આ ખેલાડી માટે કર્યો ખાસ મેસેજ, જાણો વિગતે
1/4

શાહરૂખે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર પોતાની એક તસવીર પોસ્ટ કરતાં લખ્યું, મારા કેપ્ટન દિનેશ કાર્તિકે મને હસવા માટે કહ્યું હતું, કારણ કે મેચ પહેલા હું ખૂબ જ નિરાશ હતો. આ તસવીર તેના માટે છે. સાથે જ શાહરૂખે પોતાની ટીમ અને ખેલાડીઓનો આભાર માન્યો. સ્પષ્ટ છે કે કોલકાતાના ફેન્સ તેનાથી ખૂબ જ ખુશ થયા હશે, કારણ કે આશા હજુ જીવંત છે.
2/4

કોલકાતા માટે આ જીત અનેક રીતે મહત્ત્વપૂર્ણ હતી, કારણ કે તેનાથી એક તો કોલકાતાના પ્લેઓફમાં પહોંચવાની આશા જળવાઈ રહી છે. બીજુ આ જીતથી ટીમના માલિક શાહરૂખ ખૂબ જ ખુશ થયા. કોલકાતાની જીત અને તેની સ્પિરિટથી ખુશ શાહરૂખ ખાને સોશિયલ મીડિયા પર પોતાની ટીમના કેપ્ટન દિનેશ કાર્તિકને ડેડિકેટ કરતાં એક ખાસ મેસેજ પોસ્ટ કર્યો.
Published at : 14 May 2018 02:46 PM (IST)
View More





















