શોધખોળ કરો
મુંબઈ ઈન્ડિયન્સનો કયો ખેલાડી આ ગ્લેમરસ મોડલને ડેટ કરી રહ્યો છે, જુઓ હોટ તસવીરો

1/15

2/15

3/15

4/15

5/15

6/15

7/15

8/15

9/15

10/15

11/15

12/15

એરિન અત્યારે ભારતમાં છે અને તે આઈપીએલ 2018માં એન્કરિંગ કરી રહી છે. એરિને આ કામની પસંદગી એટલા માટે કરી જેથી તે બોયફ્રેન્ડ બેન કટિંગ સાથે ભારતમાં રહી શકે.
13/15

કટિંગ ત્રણ વર્ષથી એરિન હોલેન્ડના સંપર્કમાં છે. બેન અને એરિન તાજેતરમાં ઉસ્માન ખ્વાજાના લગ્નમાં પણ જોવા મળ્યો હતો. બન્નેની મુલાકાત એક મ્યુચ્યુઅલ ફ્રેન્ડ દ્વારા થઇ હતી. જોકે ધીમે ધીમે બન્ને નજીક આવી ગયા હતાં.
14/15

31 વર્ષનો બેન કટિંગ ઓસ્ટ્રેલિયાનો ઓલ રાઉન્ડર પ્લેયર છે. કટિંગ પોતાની રમત જ નહીં પણ પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહેતો હોય છે. તે પૂર્વ મિસ ઓસ્ટ્રેલિયા એરિન હોલેન્ડને ડેટ કરી રહ્યો છે તેવું સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું.
15/15

મુંબઈ: IPLની મેચમાં હાલ દરેક ટીમોમાં રસાકસી ચાલી રહી છે. ત્યારે આઈપીએલ 2018ના એક મુકાબલામાં મુંબઇ ઇન્ડિયન્સે કિંગ્સ ઈલેવન પંજાબને 6 વિકેટે પરાજય આપ્યો હતો. આ સાથે જ મુંબઈએ પ્લે ઓફમાં પહોંચવાની પોતાની આશા જીવંત રાખી છે. જોકે આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના ઓલ રાઉન્ડર કટિંગનો દબદબો રહ્યો હતો. ઓલ રાઉન્ડર બેન કટિંગે ગેલને આઉટ કર્યો હતો. કટિંગે 3 ઓવરમાં 28 રન આપીને 1 વિકેટ ઝડપી હતી.
Published at : 06 May 2018 10:58 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દુનિયા
ગેજેટ
Advertisement
