શોધખોળ કરો

IPL પહેલા આ દિગ્ગજ ખેલાડી આવ્યો ફોર્મમાં, 12 છગ્ગા ફટકારી બનાવ્યા 120 રન

1/4
 છેલ્લા ઘણા સમયથી યુવરાજ ભારતીય ટીમની બહાર છે. એક સમયે ટીમનો આધારસ્તંભ ગણાતા યુવી માટે છેલ્લા કેટલાક વર્ષો ખૂબ જ કપરાં રહ્યાં છે. IPLની એક સીઝનમાં તેના માટે 16 કરોડ રૂપિયાની બોલી લાગી હતી જ્યારે આ વખતે તે માત્ર 2 કરોડ રૂપિયામાં વેચાયો છે. આવામાં, યુવરાજ પાસે પોતાને પૂરવાર કરવા માટેની આ છેલ્લી તક છે.

2/4
 ઉલ્લેખનીય છે કે, યુવરાજ અત્યાર સુધી કિંગ્સ ઈલેવન પંજાબ, પુણે વૉરિયર્સ, રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર, દિલ્હી ડેરડેવિલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ માટે રમી ચૂક્યો છે. આ વખતે તે પોતાની હોમ ટીમ કિંગ્સ ઈલેવન પંજાબ માટે રમતો દેખાશે. આ સીઝનમાં તેને પંજાબ 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.

3/4
 યુવીએ પોતાની આ ઈનિંગમાં 12 જોરદાર છગ્ગા ફટકાર્યા તે IPL પહેલા કિંગ્સ ઈલેવન માટે સારા સંકેત છે કે, તેમનો ધુરંધર બેટ્સમેન પોતાના જૂના અંદાજમાં દેખાઈ રહ્યો છે. યુવીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

4/4
નવી દિલ્હીઃ IPL 2018માં ટીમ ઇન્ડિયાના સિક્સર કિંગ યુવરાજ સિંહ આ વખતે કિંગ્સ ઇલેવન પંજાબ માટે રમતા જોવા મળશે. યુવરાજ સિંહની કિંગ્સ ઇલેવન પંજાબની ટીમમાં વાપસી થઈ છે અને આ વખતે ધમાકેદાર બેટિંગ કરતો જોવા મળશે. તેનો પુરાવો યુવરાજ સિંહે પ્રેક્ટિસ મેચમાં જ આપી દીધો છે. યુવરાજ સિંહે પ્રેક્ટિસ મેચમાં 12 છગ્ગા ફટકારતા 120 રન બનાવ્યા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ

દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ

ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા

Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ

લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ

દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

Embed widget